કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા મરચા ની કટકી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા મરચા ની કટકી નું શાક રેસીપી મુખ્ય ફોટો

લીલા મરચા ની કટકી નું શાક

Charulata Faldu
Charulata Faldu @charu123

#GA4
#week13

#GA4
#week13

વધુ વાંચો

લીલા મરચા ની કટકી નું શાક

Charulata Faldu
Charulata Faldu @charu123

#GA4
#week13

#GA4
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 10લીલા મરચા
  • 1ચમચો તેલ
  • ૧ નાની વાટકીચણાનો લોટ
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરૂ
  • ચપટીહિંગ
  • ૧ ચમચીખાંડ
  • 1 ચમચીલીંબુનો રસ
  • સ્વાદ અનુસારનમક
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મરચાને ધોઈને ઝીણા સમારી લેવા તીખા મરચા હોય તો સુધારી ને પાછા ધોઈ નાખવા

    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં લોટ કોરો શેકી નાંખો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો

    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ-જીરું, હિંગ નાંખી મરચાનો વઘાર કરવો પછી તેમાં નમક, હળદર ખાંડ,લીંબુ નાખી પાણી નાખીને ચઢવા દેવું

    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી મરચા ચડી જાય પછી તેમાં લોટ નાખી હલાવી 1/2ચમચી ગરમ મસાલો નાખી અને ચડવા દેવું શાક ને થોડુંઢીલુ રાખવું પછી ઉપરથી ધાણાભાજી નાખી સર્વ કરો

    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા મરચા ની કટકી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charulata Faldu
Charulata Faldu @charu123
પર December 12, 2020 11:14

ટિપ્પણીઓ

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
December 12, 2020 15:41
👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મરચાં કટકી શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડ્રાયફ્રૂટ્સ બીસકોટ્ટી(Dryfruit Biscotti recipe in Gujarati)
  2. વેજ કબાબ(Veg Kebab Recipe in Gujarati)
  3. કુકીઝ(Cookies Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (Walnut Brownie Recipe In Gujarati)
  5. નો બેક ડ્રાયફ્રૂટ બ્રાઉની(No bake dryfruit brownie recipe in Gujarati)
  1. પાપડ સમોસા(Papad samosa recipe in Gujarati)
  2. ટામેટા મરચાની ચટણી(tomato chilli chutney recipe in Gujarati)
  3. બટાકા ભૂંગળા(Bhungla bataka recipe in Gujarati)
  4. સ્વીટ સરપ્રાઈઝ(Sweet surprise recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215770
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close