મિક્સ વેજ (Mix Veg Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફલાવર, વટાણા અને દૂઘી સમારી ને તૈયાર કરી લો.
- 2
હવે એક કૂકર માં વધાર માટે તેલ મૂકી રાઈ,હિંગ અને જિરૂ થી વઘાર કરી બધું શાક નાખી મસાલો કરી લો.
- 3
હવે આ બઘો મસાલો નાખી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી નાંખી કૂકર બંઘ કરી ૫ સીટી મારી લો.
- 4
તો તૈયાર છે આપણું ફલાવર, દૂઘી અને વટાણા નું શાક.
- 5
ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી કોથમીર નાખી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14217106
















ટિપ્પણીઓ (4)