કોલીફલાવર 65 (Cauliflower 65 recipe in Gujarati)

Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
Hyderabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. 1 ચમચીમેંદો
  2. 1 ચમચીકોર્નસ્ટારચ
  3. 1 ચમચીલીમડો બારિક કાપેલો
  4. 1 ચમચીઆદુ અને લસણની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ અને લસણની પેસ્ટ
  6. 1 કપકોલીફલાવર મોટા કટ કરેલા
  7. 1 કપકોલીફલાવર મોટા કટ કરેલા
  8. 2લીલા મરચા
  9. 2લીલા મરચા
  10. 1 ચમચીટામેટો કેચપ
  11. 1 ચમચીટામેટો કેચપ
  12. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક્ બાઉલ માં કોલીફલાવર અને લીલ મરચા સિવાય ની બધી વસ્તુઓ નાખી તેને મિક્સ કરો. પછી તેમા એક્ ચમચી પાણી નાખી મિક્સ કરો.

  2. 2

    હવે તેમા કોલીફલાવર અને લીલા મરચા ના બે કટકાં કરી ઉમેરો. તેને મિક્સ કરો.

  3. 3

    હવે ગરમ તેલ માં ગોલ્ડન થાય ત્યા સુધી ફ્રાય કરો.

  4. 4

    તો તૈયાર઼્ છે ટેસ્ટી અને જડપથી બની જાય તેવા કોલીફલાવર 65.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha kitchen
Sneha kitchen @Sneha_kitchen_ABCC
પર
Hyderabad
Cooking is the form of Art#Snehakitchenanybodycancook
વધુ વાંચો

Similar Recipes