મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)

Geeta Rathod @geeta_rathod72
મખાણા ડ્રાયફ્રૂટ લાડુ(Makhana dryfruit laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મખાણા ને ઍક પેનમાં થોડા મીડીયમ ફલેમ પર શેકી લેવા 2 મી.એજ રીતે ડ્રાય ફ્રુટ પણ શેકી લેવા.ગોળ ને ચપ્પા થી સમારીલેવો.
- 2
ઠંડુંપડે પછી દરદરૂ ક્રશ કરવું. બઃન્નેને અલગ અલગ ક્રશ કરવા.ઍક પેનમાં ઘી ગોળ નો પાયો કરવો મીડીયમ ફલેમ પર 3 થી 4 મી પછી ગોળ ઓગળે એટલે ક્રશકરેલા મખાણા ડ્રાય ફ્રુટ પાઉડર આમાં નાખવો.
- 3
ઈલાયચી પાઉડર પણ નાખી બરાબર મિક્સ કરી તમારે જે સાઈઝ નાં કરવા હોય એવાં લાડુ વળવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14221682









ટિપ્પણીઓ (5)