કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
Ahmedabad

#CookpadTurns4
#Cookwithdryfruits
#Drufruitkhajurballs

એકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે.

#CookpadTurns4
#Cookwithdryfruits
#Drufruitkhajurballs

એકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ મિનીટ
૧૨ બોલ્સ
  1. ૧/૨પેકેટ ઠળીયા વગર ની ખજૂર
  2. ૧/૪ કપડ્રાય ફ્રૂટ (બદામ, કાજુ, પીસ્તા)
  3. ૨ ટેબલસ્પૂનઘી
  4. ૨ ટેબલસ્પૂનખસખસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ડ્રાય ફુટના નાના ટુકડા કરી લો. ખજૂરને મીક્સર માં પીસી લો. એક ચમચી ઘી પેનમાં ગરમ કરો અને એમાં ડ્રાયફ્રુટ ને શેકી લો શેકાઈ જાય પછી બહાર કાઢી લો.

    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીજી એક ચમચી ઘી ઉમેરી એમાં પીસેલી ખજૂરને એક બે મિનિટ માટે મિક્સ કરી લો પછી એમાં શેકેલા ડ્રાયફ્રુટ ઉમેરો અને એક ચમચી ખસખસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.

    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આપણે આ શેકવાનું નથી બસ બધું બરાબર મિક્સ થઇ જાય પછી ગેસ બંધ કરી લો અને આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો. હવે એમાંથી થોડું થોડું મિશ્રણ લઈને નાના બોલ્સ બનાવી લો અને પછી ખસખસ માં બોલ્સ ને રગદોળી લો.

    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણા વિન્ટર સ્પેશિયલ એકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ. આ બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે.

    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinkal’s Kitchen
Rinkal’s Kitchen @Rinkalskitchen
પર December 13, 2020 12:20
Ahmedabad
Youtuberhttps://m.youtube.com/c/Rinkalskitchen
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
December 16, 2020 17:47
Wow...👌😋😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
  1. મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
  2. સેઝવાન મખાના(Schezwan makhana recipe in Gujarati)
  3. લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
  4. લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14222829
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close