સેઝવાન મખાના(Schezwan makhana recipe in Gujarati)

Kavita Kiri
Kavita Kiri @cook_25811593

સેઝવાન મખાના(Schezwan makhana recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો માટે
  1. 150 ગ્રામમખાના
  2. 2 સ્પૂનઘી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીસેજવાન મસાલો
  5. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  6. 1ગ્રીન મરચું
  7. 8-10પત્તા લીમડા ના
  8. ચપટીહળદર

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    પેલા ઘી મૂકી તેમાં મરચા ના કટકા, લીમડો, હળદર,, મીઠું નાખી હલવો

  2. 2

    પછી તેમાં મરચું પાઉડર નાખી તેને બરાબર કોટ કરી લો. બસ મખાના તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Kiri
Kavita Kiri @cook_25811593
પર

ટિપ્પણીઓ

Similar Recipes