મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)

#MW3
#Khastakachori
#CookpadGujarati
#cookpadindia
ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે.
મીની ખસ્તા કચોરી (જૈન)(Mini khasta kachori recipe in Gujarati)
#MW3
#Khastakachori
#CookpadGujarati
#cookpadindia
ખસતા કચોરી જુદા જુદા સ્ટફિંગ ની બનાવી શકાય છે મેં અહીં શું કામ મસાલાનો અને ચણાના લોટનો ઉપયોગ કરીને મીની ખસતા કચોરી તૈયાર કરી છે, જે તમે એર ટાઈટ કન્ટેનરમાં ૨૦થી ૨૫ દિવસ સાચવી શકો છો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તેમાં દહીં ચટણી સેવ દાડમ વગેરે ઉમેરીને ઉપયોગમાં લઈ શકો છો. મેં એ નાની સાઇઝની એક જ બાઈટ માં કહી શકાય તેવી મીની કચોરી તૈયાર કરી છે જેથી ખાવામાં પણ સારી રહે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાને મેં ચાળીને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરીને કણક તૈયાર કરો. તેમાંથી એક સરખાં નાના નાના લૂઆ તૈયાર કરો
- 2
એક કડાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં હિંગ ચણાનો લોટ તથા આખા લાલ મરચા ઉમેરી શકો ચણાનો લોટ થોડો શેકાઈ જાય એટલે તેમાં તજ લવિંગ અને મરી ઉમેરીને શેકો. તેમાં વરીયાળી, ટોપરા નું છીણ, જીરુ, આમચૂર પાઉડર અને મીઠુ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લો.
- 3
લુઆ માં થી નાની પૂરી વણી તેમાં તૈયાર કરેલ મસાલો ઉમેરીને, કિનારી ભેગી કરી ફોટા માં બતાવ્યાં મુજબ કચોરી વણી લો.
- 4
બધી જ કચોરી આ રીતે તૈયાર કરી છે મધ્યમ તાપે તળી લો.
- 5
તૈયાર કરેલ કચોરી ઠંડી પડે એટલે એર ટાઇટ ડબ્બા માં ભરી લો. જ્યારે ઉપયોગ માં લેવી હોય ત્યારે વચ્ચે કાણું પાડી તેમાં દહીં, તીખી બુંદી, મીઠી ચટણી, તીખી ચટણી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સેવ, ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર ઉમેરી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તું અને ઘઉંની ખસ્તા કચોરી (Sattu and Wheat flour's Khasta Kachori)
#DFT#COOKPADINDIA#COOKPADGUJRATI#DIWALI_SPECIAL#KACHORI#SATTU#WHEAT#CHAATકચોરી એ વિવિધ પ્રકારની તૈયાર કરી શકાય છે. જો તમે સૂકા મસાલા માં થી તૈયાર કરાતી ખસતા કચોરી એક એવા પ્રકારની કચોરી છે, જેને તમે તૈયાર કરીને તેને વધારે દિવસ સુધી સાચવી શકીએ છીએ અને જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તેને ચાટના સ્વરૂપે પણ સર્વ કરી શકાય છે. મે અહીં તેના સ્ટફિંગ માટે નો અંદર નો કોરો મસાલો બનાવવા માટે સત્તુ ઉપરાંત કેટલાક ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેનું બહારનું ક્રિસ્પી પડ બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરેલ છે. અને તેને chat નું સ્વરૂપ આપવા માટે તેમાં ચટણી ગઈ ઝીણી સેવ બુંદી વગેરેનો ઉપયોગ કરેલ છે. Shweta Shah -
-
મગ દાળ ની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#CB9બજાર જેવી જ સ્વાદિષ્ટ ખસ્તા કચોરી હવે ઘરે પણ બનાવી શકાય છે.આ કચોરી અઠવાડિયા સુધી એર ટાઈટ ડબ્બામાં ભરી રાખવાથી પણ તેનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
રાજસ્થાનની ફેવરિટ વાનગી ખસતા કચોરી ખુબ ટેસ્ટી લાગે છે અને વધારે ખવાતી વાનગી છે.#Ks Rajni Sanghavi -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#PSચટપટા ચાટ કોઈપણ સિઝનમાં નાનાથી મોટા બધાને ભાવે છે અને બધા મન ભરીને જમે છે Arpana Gandhi -
મીની ભાખરવડી(Mini Bhakhrvadi Recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ3 અમારે ત્યાં દિવાળી ના નાસ્તા માં મીની ભાખરવડી હોય છે આ ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને લાંબો સમય સુધી સાચવી શકાય છે Arti Desai -
મટર ખસ્તા કચોરી (Matar khasta kachori recipe in Gujarati)
ખસ્તા કચોરી એક સ્વાદિષ્ટ રાજસ્થાની નાસ્તા નો પ્રકાર છે જે બટાકા, કાંદા, દાળ અથવા તો લીલા વટાણા એમ અલગ અલગ પ્રકારનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે. મટર ખસ્તા કચોરી ફ્રેશ વટાણા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કચોરી નું પડ ખૂબ જ ક્રિસ્પી અને ફરસું બને છે કેમકે એમાં મોણ વધારે નાખવામાં આવે છે અને ધીમાથી મીડીયમ તાપે તળવામાં આવે છે. આ કચોરી તળતી વખતે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે તો જ એકદમ ખસ્તા કચોરી બને છે. આ સ્વાદિષ્ટ કચોરીને ખજૂર આમલીની ચટણી, કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવામાં આવે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#MW3કરકરી પણ ખાવામાં પોચી આ મસાલાથી ભરપૂર અને પીળી મગની દાળની કચોરી ટેસ્ટ માં તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે. Chhatbarshweta -
મુંગદાલ ખસ્તા કચોરી(mung khasta kachori in Gujarati)
હલવાઈ જેવી ખસ્તા કચોરી ઘેર બનાવો.જે પંદર દિવસ સુધી રાખી શકાય ને ટુર પર પણ લઈ જ ઈ શકાય છે.#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
જૈન ખસ્તા રાજસ્થાની દાલ કચોરી(jain kachori in Gujarati)
કોઇપણ મિઠાઈવાળા નાં ત્યાં મળતી કચોરી જેવી જ બને છે, સ્વાદ અને દેખાવ બન્નેમાં. અને વિચારીએ એનાથી ખૂબ ઓછી મહેનતમાં બની જાય છે. સવારના નાસ્તા કે રાતનાં ડિનર માટે પરફેક્ટ ઓપ્શન છે. Palak Sheth -
-
ઇન્સ્ટન્ટ ખસ્તા કચોરી (Instant Khasta Kachori Recipe In Gujarati
દિવાળીનો તહેવાર નજીક હોવાથી ખસ્તા કચોરી નો આ પ્રખ્યાત ભારતીય નાસ્તો મહેમાનો માટે બેસ્ટ ડિશ છે.ફટાફટ બનતી આ કચોરી ને ૮ થી ૧૦ દિવસ સુધી સાચવી ને રાખી શકાય છે.જ્યારે દિવાળી માં કોઈ મહેમાન આવે ત્યારે કચોરી ચાટ ફટાફટ બની જાય છે. ભારતીય વાનગીઓમાં કચોરી વાનગીઓની ઘણી જાતો છે અને મગ દાળ કચોરી એ લોકપ્રિય છે.#કૂકબુક#post1 Nidhi Sanghvi -
-
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
-
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
-
મગદાળની ખસ્તા કચોરી (Moong Dal Khasta Kachori Recipe In Gujarati)
#DTRઆ રાજસ્થાન ની ફેમસ કચોરી છે. હું ઘ઼ણા વખત થી બનાવવા ઈચ્છતી હતી તો દિવાળી ના તહેવાર નિમિત્તે બનાવી છે. Dr. Pushpa Dixit -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
મીની ભાખરવડી(mini bhakhrvadi recipe ingujarati)
બાળકો ને ગમે ત્યારે ભૂખ લાગતી હોય છે. આ માટે ઘર મા ઘણી વસ્તુઓ હંમેશાં તૈયાર રાખવી પડે છે. વારેવારે બજાર માંથી તૈયાર ભાગ કે નાસ્તા લાવવા પડે એની કરતા ઘરે જ બનાવવો સારો Kamini Patel -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah -
-
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1અહીંયા મેં ખસ્તા કચોરી માં મગ ની મોગર દળ નો ઉપયોગ કર્યો છે.તેની સાથે સ્ટફિંગ માં બેસન નો પણ ઉપયોગ કર્યો છે.. અમારા ઘરે આ બધા ને બહુ જ પ્રિય છે. Ankita Solanki -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)