સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
ઠંડી માં ચાઈનીઝ ખાવાની મજા પડે છે. જે દરેક ચાઈનીઝ રેસિપીમાં સેજવાન ચટણી વપરાતી હોય છે.આજે મેં સેજવાન ચટણી બનાવી છે.
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
ઠંડી માં ચાઈનીઝ ખાવાની મજા પડે છે. જે દરેક ચાઈનીઝ રેસિપીમાં સેજવાન ચટણી વપરાતી હોય છે.આજે મેં સેજવાન ચટણી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં ત્રણ ટેબલસ્પૂન તેલ લો.તેલ ગરમ થાય પછી લસણ,આદુ, મરચાં નાખો.બરાબર સતાડો.
- 2
પછી કાશ્મીરી લાલ મરચું નાખી મિક્સ કરો.2મિનિટ હલાવો પછી પાણી નાખો.
- 3
ઊકળવા દો.કૉરનફ્લર માં પાણી નાખી. સ્લરી બનાવો. ચટણી માં ઉમેરો. સતત હલાવતાં રહો.
- 4
સ્લરી નાખ્યા પછી ચટણી ઘટ્ટ થાય છે. ગેસ બંધ કરો.પછી ખાંડ અને લીંબુ નાખીને મિક્સ કરો.(ખાંડ,લીંબુ પ્રિઝરવેટીવ કરે છે.)
- 5
સેજવેન ચટણી બનીને તૈયાર છે. પીઝ,પાસ્તા, નુડલ્સ, ચાઈનીઝ ભેળ માં ઉપયોગ થાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264285

ટિપ્પણીઓ