રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં ગોળ નાખો. પછી તેમાં પાણી ઉમેરી મિક્સ કરો.ગોળ એકદમ પલળી જવો જોયે.
- 2
હવે તેમાં લીંબુ નો રસ, છીનેલું આદુ, વરિયાળી નો ભૂકો,કાળું મીઠુ, મરી નો ભૂકો, જીરું પાઉડર, મીઠુ નાખી મિક્સ કરો.
- 3
હવે તેમાં ફુદીનો નાખી બ્લેન્ડર થી બ્લેન્ડ કરીલો. હવે સર્વિન્ગ ગ્લાસ માં લઇ ઠંડુ કરી સર્વે કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14283545













ટિપ્પણીઓ