સુખડી(Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જાડા લોટ ને એક કડાઈમાં ચાળી લોહવે એક કડાઈમાં ઘી ગરમ મુકો પછી તેની અંદર લોટ નાખવો પછી તેને ધીમા ગેસે બ્રાઉન કલરનો શકો લોટ શેકાઈ જશે એટલે ઘી છુટું પડશે
- 2
પછી તેને નીચે ઉતારી અને તેમાં ગોળ મિક્સ કરો પછી તેની અંદર ઇલાયચી પાઉડર કાજુ ટુકડા બધું નાખી મિક્સ કરી અને હલાવી દો પછી તેને એક થાળીની અંદર ઢાળી અને ચેકા પાડેલો તૈયાર છે આપણી સુખડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શનિ/ રવિ રેસિપી આ જુનવાણી રેસિપી સાતમ, આઠમ નિમિત્તે પણ બનાવવા માં આવે છે Jayshree Chauhan -
-
-
-
-
-
-
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4Recipe 4સુખડી એક એવી વાનગી છે જે બધાને ભાવે અને ફટાફટ બની પણ જાય છે શિયાળામાં તો ગરમ ગરમ ખાવાની મજા પડે સુખડી માં તમે સુઠ કાજુનો ભૂકો પણ નાખી શકો છો મેં ઘઉંના જાડા લોટ ની બનાવી ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ થાય છે Pina Chokshi -
-
-
-
-
-
-
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14278964
ટિપ્પણીઓ