મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)

Mayuri Unadkat @mayuri29
મેથી નું શાક(Methi Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મેથી ને આખી રાત પલાળી લો તેને સારી રીતે ધોઈ લો
- 2
હવે તેને કૂકર માં પાણી ઉમેરી 3 વિસલ વગાડી બાફી લો
- 3
હવે કડાઈ માં તેલ ગરમ કરી હિંગ નાખી મેથી નાખી બધા મસાલા એડ કરીશું મીઠું ધાણાજીરું હળદર લાલ મરચું પાઉડર મિક્સ કરી લો
- 4
હવે તેમાં ગોળ ઉમેરી સરસ રીતે મિક્સ કરી ચડવા દો તેલ છૂટું પડી જાય ત્યાં સુધી હવે આપડું શાક તૈયાર છે
- 5
સરવિંગ બાઉલ માં કાઢી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14296294














ટિપ્પણીઓ (4)