કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#GA4
#WEEK15
#Jaggery

હેલ્લો ફ્રેન્ડ કેમ છો તમે બધા!!!!
આશા છે તમે બધા મજામાં હશો......

હાલમાં નવા ગોળની સીઝન ચાલુ થઈ છે..... તો અહીં મેં Week 15 માટે ગોળ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. એ આજે અહીં ફટાફટ બની જાય એવા ભાખરી નો ઉપયોગ કરીને એકદમ ઓછી સામગ્રીઓ વડે ગોળના લાડુ બનાવ્યા છે. આ લાડુ મારા દીકરાને બહુ ભાવે છે. જ્યારે પણ ભાખરી બનાવું છું ત્યારે મારી પાસે આ લાડુ બનાવડાવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2-કપ ઘઉં નો લોટ
  • મોણ માટે તેલ
  • 1/2વાડકી ઘી
  • દોઢ વાટકી દેશી ગોળ
  • લોટ બાંધવા માટે પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને રેડી કરી લો. હવે એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઈ એની અંદર મુઠીયા પડતું પણ ઉમેરો.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાણી ઉમેરીને એકદમ કઠણ કણક બાંધી લો. હવે એ લોટના મોટી સાઈઝના હોવાથી સાત લુઆ રેડી કરી દો.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બાંધેલી કણક ની ભાખરી વણી લો. ભાખરી ને લાકડાના ડટ્ટા વડે દબાવી દબાવીને શેકી લેવી. જેથી કરીને ભાખરી કડક બને.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે જ્યારે ભાખરી ગરમ હોય ત્યારે જ એના મોટા ટુકડા કરીને ચોપર માં ક્રશ કરી લેવું. જેથી કરીને ભાખરી એકદમ બારીક ક્રશ થઈ જાય.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક મોટી કથરોટમાં ગોળને મોટા કાણા વાળી છીણી વડે છીણી લો. જેથી ગોળ મિક્સ કરવામાં સરળતા રહે. હવે મિશ્રણમાં 1/2વાડકી ઘી ઉમેરો. ત્યારબાદ ભાખરી નો ભૂકો પણ ઉમેરી લો. હવે બધી સામગ્રીઓ બરાબર હાથેથી મસળીને મિક્સ કરી લો.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ફોટા માં બતાવ્યાં મુજબ નાના નાના લાડુ વાળી લો. જેથી બાળકો લાડુ નો બગાડ કરે નહીં.

    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાખરી ના લાડુ (Bhakhri Ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર December 27, 2020 17:11
Surat, Gujarat, India

ટિપ્પણીઓ (2)

Ankita Parmar
Ankita Parmar @cook_28590394
January 30, 2021 11:08
I love it
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી લાડવા

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. શેરડી નો રસ (Sherdi Ras Recipe In Gujarati)
  2. સુખડી(Sukhdi recipe in Gujarati)
  3. ગ્રીલ વેજ બાબેૅકયુ(Grill Veg Barbeque recipe in Gujarati)
  4. સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
  5. ડ્રાયફ્રૂટ ચિક્કી(Dryfruit Chikki Recipe in Gujarati)
  1. રાબ(Raab Recipe in Gujarati)
  2. ગોળ ની ચીકી
  3. રાબ(Raab Recipe in Gujarati)
  4. (સુખડી( Sukhdi Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14309754
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close