લસણીયા ગાજર (Lasniya Gajar Recipe In Gujarati)

mitesh panchal @mitesh_1469
લસણીયા ગાજર (Lasniya Gajar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ગાજર ને ધોઈ તેના નાના નાના લાંબા ટુકડા કરી અને અંદર થી સફેદ ભાગ કાઢી લો
- 2
ત્યારબાદ એક વાસણ માં ગાજર ના ટુકડા લઈ તેમાં લસણીયુ મરચું ઉમેરી સ્વાદાનુસાર મીઠું તેમજ ધાણાજીરું પાઉડર ઉમેરી મિક્સ કરો
- 3
ત્યારબાદ એક પેન માં તેલ લઇ તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ ઉમેરો પછી એ તેલ ને ગાજર વાળા મિશ્રણ માં ઉમેરો અને પછી બધું બરાબર રીતે મિક્સ કરી લો પછી ઉપર થી લિલી ધણાભાજી ને ભભરાવી ગાર્નિશ કરો તો તૈયાર છે લસણીયા ગાજર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14314151



ટિપ્પણીઓ (2)