સવ પહેલાં આપણે કુકરને 1/2મીનીટ ગરમ કરી શું પછી તેમા પોપકોર્ન નુ પેકેટ એડ કરી શું ને
2
પછી આપણે કુકરની રીગ કાઢી નાખીશું ને કુકર ને બધ કરી શું ને 2મીનીટ મકાઈ દાણા ને ફુલાવા દઈશું ફુલાઈ જાય પછી તેમા પેરી પેરી મસાલો નાખી શું આપણો પેરી પેરી પોપકોર્ન રેડી છે
I am of 15 years and love to cook unique food cooking lover I want to be a Beautiful chef like my mom she is one of the bestest cook in this world she is my inspiration in cooking😍😍😍😍😍😍
ટિપ્પણીઓ (11)