કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુલવડી ગાંઠિયા (Fulwadi Gathiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુલવડી ગાંઠિયા (Fulwadi Gathiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુલવડી ગાંઠિયા (Fulwadi Gathiya recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

ફુલવડી ગાંઠિયા (Fulwadi Gathiya recipe in Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3/4 કપબેસન
  • 3/4 કપઘઉંનો કરકરો લોટ
  • 1.5ટેબલસ્પુન આખા ધાણા (અધકચરા વાટેલા)
  • 1ટેબલસ્પુન વરિયાળી (અધકચરા વાટેલી)
  • 1.5ટેબલસ્પુન મરી (અધકચરા વાટેલા)
  • 1.5ટેબલસ્પુન સાકર
  • 1-2ટીસ્પુન લાલ મરચું પાઉડર
  • 1/2ટીસ્પુન હળદર પાઉડર
  • 1ટીસ્પુન અજમો
  • 1-2ટીસ્પુન તલ
  • 1ટીસ્પુન કસુરી મેથી
  • મીઠું સ્વાદાનુસાર
  • 2ટીસ્પુન દહીં
  • મુઠ્ઠી પડતું તેલ મોણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીંમાં 1/2સાકર નાખી સાકર ઓગળે ત્યાં સુધી ફેટી દો.

  2. 2

    ઘઉંના લોટમાં બેસન અને અન્ય સર્વે મસાલા, બાકી રહેલ સાકર, મીઠું, મોણ માટે તેલ નાખી બધું મિક્સ કરો.

  3. 3

    દહીંથી કડક લોટ બાંધો.

  4. 4

    હાથથી ગાંઠિયા વણી, તેલમાં ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળો અથવા જારા વડે તેલમાં પાડી ગાંઠિયા ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર January 01, 2021 08:13

ટિપ્પણીઓ (6)

Hiral A Panchal
Hiral A Panchal @hiral
January 03, 2021 17:56
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફૂલવડી ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
  2. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie Recipe in Gujarati)
  4. હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
  5. જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
  1. બેબીકોર્ન બિરયાની (BabyCorn biryani recipe in Gujarati)
  2. પાલક નુ સુપ (Palak Soup Recipe in Gujarati)
  3. જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
  4. વોલનટ બ્રાઉની (walnut brownie Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335519
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close