પાલક નુ સુપ (Palak Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ કૂકર માં પાલક ટામેટાં અને ગાજર ને ધોઈ ને બાફવા મૂકો ૩ થી ૪ સીટી વગાડી લો બફાઈ જાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો
- 2
હવે તેને ગાળી લો હવે એક વાસણ માં તેલ મૂકી તેમાં જીરૂ અને લવિંગ મૂકી તેમાં ગાળેલું પ્યુરી નાખી લો
- 3
હવે વાસણ બળે નહિ એટલે એલ્યુમિનિયમ ની તપેલી માં લઇ લો હવે તેમાં મરચું નાખી બરાબર હલાવી લો હવે તેમાં મીઠું નાખી લો
- 4
બરાબર ઉકળી જાય એટલે બાઉલ માં કાઢી લો અને મલાઈ ઘોળી ને નાખો અને સર્વ કરો તો તૈયાર છે પાલક ટામેટાં નુ સુપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ટામેટા પાલક સુપ (Tomato Palak soup recipe in Gujarati)
#GA4#week10#soupશિયાળા માં સુપ એ હેલ્ધ માટે ખુબ સારું ગણાય છે.પાલક બાળકો ને ઓછી પસંદ આવે છે,આવી રીતે ટામેટા ના સુપ માં ઉમેરી ને પાલક ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
પાલક નું સુપ(Palak Soup Recipe in Gujarati)
મે આજે પાલક નું સુપ બનાવ્યું છે જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો છે જ અને આયૅન થી ભરપુર છે.#GA4#week15. Brinda Padia -
-
-
-
-
-
-
-
-
પાલક સુપ (Spinach Soup Recipe In Gujarati)
#GA4 #Week16.પાલક શીયાળામાં ખાવાથી ખૂબ જ જરૂરી ને ફાયદાકારક છે.જે આંખ માટે ખૂબ જ સારી છે.જેમા બીટ નાંખવાથી કલર લાલ થશે. SNeha Barot -
પાલક સુપ(Palak soup in Gujarati)
#GA4#week16#Spinchsoupપાલક માં આયઁન નું પ્રમાણ ખુબ વઘારે હોય છે.પાલક નો ટેસ્ટ બાળકોને ઓછો પસંદ આવે છે.આ રીતે સુપ બનાવી ને ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
પાલક સૂપ (Palak Soup Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati#WK2#Healthyrecipeપાલકનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પાલક આયર્ન, કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન એ અને વિટામિન સી જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તમે તેને ઘણી રીતે સેવન કરી શકો છો. તમે તેનો સૂપ પણ બનાવી શકો છો.પાલકમાં મેગ્નેશિયમ હોય છે. તે આપણા શરીરને ઉર્જાવાન રાખે છે. પાલકનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. પાલક પેટને સ્વસ્થ રાખે છે. પાલક શરીરમાંથી ટોક્સિન દૂર કરે છે. પાલકનું સેવન કબજિયાતની સમસ્યા દૂર કરે છે. પાલકનું સેવન ઘણા પ્રકારના કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ કેન્સરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. Neelam Patel -
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335533
ટિપ્પણીઓ