પેરી પેરી નાચોઝ(Peri peri Nachos Recipe in Gujarati)

Santosh Vyas @cook_20352350
પેરી પેરી નાચોઝ(Peri peri Nachos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મકાઈ નો લોટ લઈ એમાં પેરી પેરી મસાલો, સીજનિગ મસાલો, પેરી પેરી સોસ, ચીલી ફ્લેક્સ, એક ટીસ્પૂન તેલ અને જરૂર મુજબ મીઠું ઉમેરી કડક કણક બાંધો. અને ૫ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે આ કણક ને સરખી કરી એનો લુવો લઈ પ્લાસ્ટિક ની શીટ પર મૂકી વણી લો. અને ત્રિકોણ આકાર ની કાપી લો.
- 3
એક કડાઈ માં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઇ જાય એટલે મધ્યમ તાપ પર આ નાચોઝ ને તળી લો.
- 4
કોથમીર અને ફુદીના નાં પાન થી ગાર્નિશ કરી, પેરી પેરી સોસ અને માંયોનીજ ને મિક્સ કરી એની સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344173











ટિપ્પણીઓ (2)