જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
શેર કરો

ઘટકો

15/20મિનિટ
4/5 સર્વિંગ્સ
  1. 1 કપજુવાર નો લોટ
  2. 2 ચમચીબટર
  3. 1 ચમચીલીલીમરચી ની પેસ્ટ
  4. 1 ચમચીતલ
  5. 1/2 ચમચીહળદર
  6. ચપટીહિંગ
  7. સ્વાદમુજબમીઠું
  8. જરૂર મુજબપાણી
  9. જરૂર મુજબતેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15/20મિનિટ
  1. 1

    સૌપ્રથમ જુવાર ના લોટ માં બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવી પછી પાણી થી લોટ બાંધી લેવો

  2. 2

    લોટ ને સરસ મસરી ને ચાકરી પાડવાના સંચા માં નાખી ચકરી પાડી લેવી

  3. 3

    મીડીયમ ગરમ તેલ માં ધીમે તાપે કડક તરી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes