કઠોળ બિરયાની (Kathol Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સ કઠોળ ને કુકર માં નાખી હળદર, મીઠું નાખીને બોઈલ કરો
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને ડુંગળી નાખો અને ટામેટાને પીસીને નાખો
- 3
ઉપર મુજબ મસાલા નાખો ધાણાજીરૂ, લાલ મરચું, હળદર, બિરયાની મસાલો
- 4
બધા મસાલા નાખીને એક ચમચી દહીં નાખો
- 5
આ બધું મિક્સ કરીને થોડી વાર ચઢવા દો ચડી જાય એટલે એમાં મિક્સ કઠોળ નાખો
- 6
મિક્સ કઠોળ નાખીને એને હલાવો અને થોડું પાણી ઉમેરો ચડી જાય એટલે લેર કરો
- 7
તૈયાર છે કઠોળ બિરયાની
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350249













ટિપ્પણીઓ (2)