મૂળા કોથમીર ના થેપલા (Mooli Kothmir Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો. પછી એક થાળીમાં મૂળા ને છીણી લઇ તેમાં હળદર,મીઠું સ્વાદ મુજબ, લાલ મરચું, સાકર, કોથમીર નાખી બરોબર મિક્સ કરો
- 2
બીજી થાળી લઇ તેમાં ઘઉંનો લોટ અને તેલ મિક્સ કરો અને તેને મૂળાના મિશ્રણમાં ઉમેરી બધુ બરોબર મિક્સ કરી જરૂર લાગે તો પાણી લેવું અને સોફ્ટ લોટ બાંધવો. તેના લૂઆ કરી વણી લેવા અને તવીમાં તેલ લઈ શેકી લેવા.
- 3
ચાલો ગરમાગરમ મૂળાના થેપલા દહીં અને લીલી ચટણી સાથે ખાવા તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14353386








ટિપ્પણીઓ (2)
Thanks for guiding