વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા શાકભાજીને સારી રીતે ધોઈ અને સોસ માટે થોડા મોટા સમારવા અને ટોપિંગ માટે થોડા નાના અને સ્ક્વેર કટ કરવા હવે ગેસ ચાલુ કરીએક કડાઈમાં મોટા સમારેલા ટામેટા મોટી સમારેલી ડુંગળી સમારેલા લાલ મરચા અને લસણ અને મીઠું નાખી ઢાંકણ ઢાંકી અને બધા વેજીટેબલ થોડા ચડી જાય ત્યાં સુધી ગેસ ઉપર રાખવા હવે આ મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરી નાખો અને પછી ગેસ ચાલુ કરી એક કડાઈ લઈ તેમાં આ મિશ્રણને નાખું આ મિશ્રણમાં લાલ મરચું પાઉડર, મિક્સ હર્બસ, ઓરેગાનો, પીઝા નો મસાલો, જરૂર મુજબ મીઠું અને ટોમેટો કેચપ નાખી
- 2
આ મિશ્રણને હલાવવું પછી હવે આ સોસને પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવું પાણી બળી જાય અને થોડો કલર ચેન્જ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો હવે આ સોસ તૈયાર છે હવે પીઝા માટે ગેસ ચાલુ કરી સૌથી નાનાબર્નર વાળા ગેસ ઉપર મીડીયમ થી સ્લો ફ્લેમ રાખી એક પેન મૂકો તેના પર પીઝાના રોટલા ને આગળ અને પાછળ બટર લગાડી ને થોડીવાર શેકવા મૂકો ત્યારબાદ ઉપર બનાવેલો સોસને પાથરવો
- 3
હવે તેના ઉપર મોઝરેલા ચીઝ પાથરવું હવે તેના પર બધા વેજીટેબલ ગોઠવવો પછી ઓલીવ તથા પનીર પણ પાથરો તેના ઉપર પ્રોસેસ્ડ ચીઝ અને મોઝરેલા ચીઝ ને પાથરો હવે આ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ગેસ ઉપર રહેવા દો ચીઝ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક પ્લેટમાં લઈ ઉપરથી ઓરેગાનો,મિક્સ હર્બસ અને ચીલી ફ્લેક્સ નાખી કટ કરી સર્વ કરો
- 4
તો તૈયાર છે નાના તથા મોટા બધાને ભાવે એવા યમ્મી એન્ડ ટેસ્ટી પિઝા
- 5
👌👌👌😍🤩😋😋😋😋
- 6
🧀🧀🧀🍕🍕🍕🍕
Keywords
Similar Recipes
More Recipes
- ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
- સ્વીટ કોર્ન ભજીયા (Sweet corn bhAjiya Recipe in Gujarati)
- ઈનસ્ટન્ટ ચીઝ(Instant cheese Recipe in Gujarati.)
- સુરતી દાણા મુઠીયા નુ શાક (Surti Dana Muthiya Sabji Recipe In Gujarati)
- મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)





















ટિપ્પણીઓ (6)