કોર્ન પાઉંભાજી (Corn Pavbhaji Recipe In Gujarati)

Devanshi Chandibhamar @cook_26426991
કોર્ન પાઉંભાજી (Corn Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજી બાફી કૂકર માં લો. પછી લીલા વટાણા ને હાંડી માં જુદા બાફી લો.
- 2
પછી વટાણા ને કાઢી લો.એક કડાઈ માં તેલ,બટર,રાઈ,જીરુ, લસણ ની ચટણી નાખી સાંતળો,પછી તેમાં ડુંગળી નાખો.
- 3
તેને થોડું ચડવા દો. પછી તેમાં લીલા મરચા, આદુ,મકાઈ ના દાણા,ટામેટાં બધું નાખી સાંતળી લો.
- 4
પછી છેલ્લે લીલા વટાણાં સાંતળવા પછી બધા શાકભાજી બાફી ને સ્મેશ કરી ને ઉમેરો. પછી તેમાં બધા મસાલા અને પાઉંભાજી મસાલો એડ કરી ને હલાવો.
- 5
તો તૈયાર છે મકાઈ પાઉંભાજી તેને સલાડ છાસ અને પાપડ સાથે સર્વ કરો,પાવ ને તમે મસાલા વડા કરે ને પણ સેકી સકો છો એમ કરવા થી તે એકદમ બહાર હોટેલ ની જેવા જ લાગશે...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14376646

















ટિપ્પણીઓ