ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#GA4
#week17
# cheese
#cookpadindia
# cookpadgujrati
#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,

ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati

#GA4
#week17
# cheese
#cookpadindia
# cookpadgujrati
#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. 2 કપમેંદા નો લોટ
  2. 2 ચમચીઇન્સ્ટન યીસ્ટ
  3. 2 ચમચીતેલ
  4. 1 કપપાણી
  5. 1 ચમચીમીઠું
  6. 4 ચમચીબટર
  7. 2 ચમચીધાણાભાજી
  8. 1/2 કપડુંગળી - મરચા સમારેલા
  9. 1 કપમોઝરેલા ચીઝ ખમણેલું
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પહેલા મેંદાના લોટમાં તેલ,યીસ્ટ.મીઠું,નાખીને લોટ બાંધો, અને લોટને ઢાંકીને બે થી ત્રણ કલાક રહેવા દો, જેથી લોટમાં આથો આવી જાય,

  2. 2

    એક કડાઈમાં બટર મૂકી લસણ સાંતળી લો, જેથી કાચા લસણની સ્મેલ ન આવે,

  3. 3

    લોટમાંથી રોટલી ની જેમ વણી લો, અને તેના ઉપર સાંતરેલ બટન ચોપડો. સમારેલા ડુંગળી ટામેટાં નાખો, ધાણાભાજી, ઓરેગાનો,અને ચીલી ફ્લેક્સ નાખો, ત્યારબાદ ચીઝ ભભરાવો, અને આ રીતે હાફ રોલવાળી ઓવનમાં બેક કરવા મુકો,

  4. 4

    ઓવનને ૧૮૦ ડિગ્રી માં બેક કરો, 20 મિનિટમાં આપણા ચીઝ ગાર્લિક બ્રેડ રેડી થઈ જાય છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes