શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે તજ લવિંગ બાદિયા ઇલાયચી નો પાઉડર બનાવી લેશું ત્યારબાદ ડુંગળી ના પીસ કરીને તેમાં કાજુ ઉમેરીને તેની પેસ્ટ બનાવી શું ત્યારબાદ ટામેટાં ને પણ સુધારીને બેસ્ટ બનાવશુ
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકો પછી જીરું નાખી અને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી ની અને ટામેટાની પેસ્ટ ઉમેરો અને બરાબર હલાવી નાખો બરાબર સાતડી લેવું
- 3
પછી તેમાં મરચાની ભૂકી મીઠું અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર હલાવી નાખો પછી તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને ઉકળવા દો
- 4
પછી તેમાં મલાઈ નાખું જો દૂધ નાખવું હોય તો નાખી શકાય છે પણ હું નહીં ફેસ મલાઈનો ઉપયોગ કરું છું ત્યારબાદ ઉપર તેલ છૂટું પડે પછી તેમાં પનીરના ટુકડા ઉમેરી દો
- 5
શાહી પનીર માં આપણે પનીરને તળીને નાખવાનું નથી તેમાં એમ જ પનીર એડ કરી દેવાનું છે પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ફેસ મલાઈ નાંખી ડેકોરેશન કરો તૈયાર છે શાહી પનીર જેને આપણે પરોઠા અથવા નાન સાથે અથવા રોટલી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (6)