વેજિટેબલ્ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)

Bandhan Makwana @cook_20283414
વેજિટેબલ્ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રીન ચટણી,ટોમેટો સોસ,કાકડી,બાફેલા બટાકા,ડુંગળી,ચીઝ,ગાજર, બટર,બ્રેડ,ચાટ મસાલો,ટામેટા બધું રેડી કરી લેવું.
- 2
હવે બ્રેડ ઉપર બટર લગાવી ઉપર ને રેડી કરી લેવું
- 3
હવે તેમાં ટામેટા,કાકડી,ગાજર નાખી ને ચાટ મસાલો છાંટી દેવો
- 4
હવે ઉપર સમારેલ ડુંગળી અને બાફેલું બટાકા મૂકી ચાટ મસાલો છાંટી ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દેવી.
- 5
બીજી બ્રેડ ઉપર બટર અને ટોમેટો સોસ લગાવી ને ઉપર મૂકી દેવી
- 6
હવે રેડી છે આપણી વેજિટેબલ્સ સેન્ડવીચ કટ કરી ને ખાવાની મોજ માણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390857













ટિપ્પણીઓ