શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મીડિયમ ગેસ પર એક પેન મુકવુ એમાં તેલ,બધા મસાલા લેવા પછી ડુંગળી, ટામેટા લેવા
- 2
પછી એમાં કાજુ નો ભુક્કો, હડદર,લાલ મરચું,ગરમ મસાલો નાખી મિશ્રણ ને ૧૫ મિનિટ સુધી સાંતળો
- 3
પછી એમાં ૧ ગ્લાસ જેટલું પાણી એડ કરવું ૫મિનિટ સુધી કુક થવા દેવું
- 4
પછી ગેસ બંધ કરી પેન નીચે ઉતારી ઠંડું થવા દેવું, ઠંડુ થઈ જાય એટલે ગા્ઈનડ કરી લેવુ પછી એક ચારણી માં તૈયાર કરેલ ગ્રેવી ને ગાડી લેવી,
- 5
પછી મિડિયમ ગેસ પર પેન ગરમ કરવા મૂકો પછી ૩ ચમચી જેટલું બટર લેવું પછી પનીર એડ કરવા,૫ મિનિટ સેકાવા દેવા પછી તૈયાર કરેલી ગ્રેવી ને એડ કરી બરાબર મિક્સ કરી લેવું,પછી ૧૦કે ૧૫ મિનિટ સુધી કુક થવા દેવું પછી એમાં ઉપર કસુરી મેથી, ધાણા, અને ફે્શ કિ્મ થી લેવી તો સરસ એવી રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી પનીર તૈયાર છે
- 6
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390907




























ટિપ્પણીઓ (3)