તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા ગોળ ગરમ કરવાં મૂકવું ગોળ ને ધીમા તાપે રાખવો ગોળ નરમ થાય પછી તેમાં 2 થી 3 ચમચી તેલ નાખવું
- 2
બરોબર મિક્સ થવા દેવું પછી તેમાં એક વાટકી તલ નાખવા બરોબર મિક્સ કરવો ધીમા તાપે ચીક્કી થઈ પછી એક પ્લાસ્ટિક ની થેલી ઉપર નાખવું પછી ચીક્કી ને રોટલા ની જેમ વણવું ચીકી વણાઈ જાય પછી 10 મિનિટ બાજુ મા મૂકી દેવો ઠન્ડુ થવા માટે આવી j રીતે બીજી વાર પણ બધા તલ ની ચીક્કી બનાવવી 10 મિનિટ પછી પ્લાસ્ટિક ની થેલી પર થી લઈ ને તેના ટુકડા કરી ને મૂકીને દેવા બીજા દિવસે ખાવા ના ઉપયોગ મા લેવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394896







ટિપ્પણીઓ (2)