કાજુ મગફળી ચીકકી (Kaju Mungfali Chikki Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

કાજુ મગફળી ચીકકી (Kaju Mungfali Chikki Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો
  1. ૩-૪ ચમચી શેકેલા કાજુ
  2. ૧ ચમચીઘી
  3. ૧ વાટકીશેકેલા મગફળીના દાણા
  4. ૨ વાટકીગોળ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક જાડા લોયા માં ઘી અને ગોળ ઉમેરો તેને પાતળી પાય બનાવો.

  2. 2

    ગરમ થયા બાદ તેમાં કાજુના ટુકડા અને મગફળીના દાણા ઉમેરી મિક્સ કરો. પાટલા પર ઘી લગાવિ મિસર ને પાથરો.

  3. 3

    સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes