કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ મટર (Alu Mutter recipe in Gujarati),
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી મુખ્ય ફોટો

આલુ મટર (Alu Mutter recipe in Gujarati),

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો

આલુ મટર (Alu Mutter recipe in Gujarati),

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

#GA4
#Week1

#GA4
#Week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
4 જણ
  • 5 નંગબાફેલા મોટા બટાકા ના ટુકડા
  • 1 કપબાફેલા વટાણા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ
  • 4 નંગડુંગળી વાટેલી
  • 1 નંગટામેટું વાટેલું
  • 1/2ટીસ્પૂન આંબલીનો રસ
  • 4 ટેબલ સ્પૂનઘી
  • 1/2 કપ દહીં
  • ગાર્નિશ માટે 1 ટી સ્પૂન કોથમીર સમારેલી
  • વાટવાનો મસાલો
  • 1 ટીસ્પૂનવરીયાળી
  • 1 ટેબલસ્પૂનઆખા ધાણા
  • 1/2ટીસ્પૂન જીરુ
  • 2ઇલાયચી, 3 મરી, બે ટુકડા તજ, 2 લવિંગ, 2 તમાલપત્ર
  • 6બોરિયા મરચાં
  • 1/4 ટીસ્પૂનહિંગ
  • 1/4 ટી સ્પૂનસંચળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌ પ્રથમ આલુ મટર માટેની બધી સામગ્રી તૈયાર કરવી. એક પેણીમાં હિંગ અને સંચળ સિવાયનો બધો વાટવાનો મસાલો શેકી લેવો. પછી તે ઠંડો પડે એટલે તેમાં સંચળ અને હિંગ નાખી ચર્ન કરી લેવું.પછી બાફેલા બટાકાને તેલમાં તળી લેવા.

    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક પેણીમાં ઘી લઈ વાટેલી ડુંગળી સાંતળવી. બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાં વાટીને ઉમેરો. પછી ઘી છૂટું પડે એટલે તેમાં વાટેલો મસાલો, દહીં, આમલીનો રસ ઉમેરી એક મિનિટ સાંતળો. પછી તેમાં તળેલા બટાકાના ટુકડા અને બાફેલા વટાણા, મીઠું અને પાણી જોઈએ તે પ્રમાણે ઉમેરો અને બે મિનીટ પાકવા દો પછી ગેસ બંધ કરી કોથમીર ઉમેરી હલાવી લેવું. આલુ મટર તૈયાર થઈ ગયું.

    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આલુ મટર ને સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ ગરમ પરાઠા સાથે ખાવાના ઉપયોગમાં લેવુ.

    આલુ મટર (Alu Mutter recipe in Gujarati), રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર March 17, 2021 14:18
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 21, 2021 10:54
WAH....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આલુ મટર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોહા ઇડલી (Poha Idli Recipe in Gujarati)
  2. મેક્સિકન બીન બરિટો (Maxican bean burrito recipe in gujarati)
  3. બન્સ (Buns Recipe In Gujarati)
  4. રાજભોગ આઈસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)
  5. મમરા ની ચટપટી
  1. રાજભોગ આઈસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe in Gujarati)
  3. મેથી રીંગણ લીલા લસણ નું શાક (Methi Ringan Lila Lasan Shak Recipe in Gujarati)
  4. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14394979
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close