કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
5 લોકો
  • 2 કપમેંદો નો લોટ
  • 2 કપઘઉંનો લોટ
  • 4 નંગમેગી
  • 4 નંગછીણેલું ગાજર
  • 2 નંગકાપેલા કેપ્સિકમ
  • 250 ગ્રામછીણેલું કોબીજ
  • 3 નંગવિનેગાર વાળી મિડિયમ ડુંગળી
  • 1 વાટકીલિલી ડુંગળી
  • 1 વાટકીલસણ
  • 200 ગ્રામછીણેલું ચીઝ
  • 3 tbspફ્રેન્કી મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 tspતેલ
  • 2 tspવિનેગાર
  • 2 નંગમરચાં
  • 1 tspજીરું
  • 1 વાટકીલીલું લસણ
  • 2 પાઉચમેગી મસાલો
  • 2 Tbspટોમેટો સોસ
  • 1 નાની વાટકીલીલા ધાણા
  • 1 tspચિલી ફલકેસ
  • 1 વાટકીપાણી
  • 4 tbspમાયોનિઝ
  • 4 tbspધાણા ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌપ્રથમ બંને લોટ બરાબર ભેગો કરીને તેમાં થોડું પાણી ઉમેરતાં મોહણ જેટલું તેલ લઇ ને બરાબર મીક્સ કરી કેળવી ને ફ્રેન્કી માટે ની રોટલી પાતળી વળીને તૈયાર કરો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં 2 ચમચી તેલમાં જીરું નાખીને તેમાં લીલી ડુંગળી નાખીને 2 મિનિટ ચડાવી. પછી તેમાં કેપ્સિકમ, લીલું લસણ નાંખીને તેમાં લીલાં ધાણા, સોસ તથા ચિલી ફલકેસ નાંખીને બરાબર મિક્ષ કરીને વીનેગાર નાંખીને 2 મિનિટ ચડવા દેવું. પછી તેમાં ફ્રેન્કી મસાલો 1 & 1/2 ટેબલ ચમચી નાંખો પછી તેમાં મેગી મસાલો નાખો. બરાબર હલાવી ને શાક તૈયાર કરવું.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર કરેલા શાકમાં 4 નંગ મેગી નાંખીને તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવી ને 2 મિનિટ ઢાંકી ને રાખો. પછી બરાબર હલાવીને મેગી તથા શાક નું મિશ્રણ તૈયાર કરો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલી રોટલી ની ઉપર માયોનિઝ ચોપડી ને તેના પર ધાણા ની ચટણી લગાવો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેનાં પર મેગી નું મિશ્રણ મુકો. તેનાં પર છીણેલું ગાજર બરાબર નાંખો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેનાં પર કૉબિઝ, કેપ્સિકમ તથા વિનેગાર વાળી ડુંગળી નાંખવી.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેનાં પર ફ્રેન્કી મસાલો તથા ચીઝ નાંખીને રોટલી ને ગોળ ગોળ વાળીને દબાવીને ફ્રેન્કી રોલ તૈયાર કરો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર કરેલ રોલને warmex કંપની નાં મોટા ગ્રીલ ટોસ્ટર માં મુકીને ગ્રીલ કરો.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગ્રીલ કરેલી ફ્રેન્કી ને સોસ સાથે ખાવું.

    ગ્રીલ મેગી ફ્રેન્કી (Grill Maggi Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja Shah
Pooja Shah @pooja
પર January 11, 2021 16:45

ટિપ્પણીઓ (4)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
January 15, 2021 05:59
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઘઉં ને ચોખા ના પાપડ (Wheat Rice Papad Recipe In Gujarati)
  2. ઉંધિયું (Undhiyu Recipe In Gujarati)
  3. સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
  4. દાડમ & બ્લુ ગોલ્ડ મોકટેલ (Pomegranate Blue Gold Mocktail Recipe In Gujarati)
  5. મુખવાસ ચીક્કી (Mukhwas Chikki Recipe In Gujarati)
  1. ચીઝ પુડલા (Cheese Pudla Recipe In Gujarati)
  2. ગાજર ડિઝર્ટ (Carrot Dessert Recipe In Gujarati)
  3. મુરમુરા ચોકલેટ ચીક્કી (Murmura Chocolate Chikki Recipe In Gujarati)
  4. લીલા ચણા ભાજી (Lila Chana Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14396301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close