કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati)

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
Surat, Gujarat, India

#GA4
#WEEK18
#Frenchbeans
#Basiccooking

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!

આશા છે મજામાં હશો.....

આજે મેં અહીંયા વીક 18 માટે ફણસી નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. આમ તો હું અહીંયા અવનવી વાનગીઓ બનાવતી હોવ છું. પરંતુ આજે મને થયું કે બેઝિક વાનગી બનાવી લઉં. છે એકદમ સાદી અને સિમ્પલ છે. આ વાનગી બેચલર માટે તથા નવ પરણિત યુવતી માટે બેસ્ટ ઓપ્શન છે. કે જેમને રસોઈની એકદમ બેઝિક શરૂઆત કરવાની છે. તો ચાલો મિત્રો જોઈ લઈએ ફણસી બટાકા ના શાક ની રેસીપી......

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૩-૪ જણા માટે
  • 250- ગ્રામ સમારેલી ફણસી
  • 1- નંગ મોટો સમારેલો બટાકો
  • 1- ટેબલસ્પૂન લીલા મરચાની પેસ્ટ
  • 1- ટેબલ ચમચી બારીક સમારેલું લસણ
  • 1/2ચમચી બારીક સમારેલું આદુ
  • 1- ટેબલ ચમચી ધાણાજીરું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1- ટેબલસ્પૂન મેગી મસાલા એ મેજીક પાઉડર
  • 1/4 ચમચી વઘાર માટે રાઈ
  • 3-4 ટેબલ સ્પૂનવઘાર માટે તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ સામગ્રીઓ તૈયાર કરી લો. ફણસીને રાઉન્ડ શેપમાં કટ કરો અને બટાકાના મોટા ટુકડા કરી લો.

    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક પેણીમાં તેલ મૂકી અને રાઈ નાંખી વઘાર કરી લો. ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી સાંતળી લો.

    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આદુ લસણ સંતળાઈ જાય એટલે તેમાં ફણસી ઉમેરી દો. ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર ઉમેરી દો. હવે તેણીને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને બંધ કરી દો.

    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ફણસી ની અંદર બટાકાના ટુકડા ઉમેરી દો. વચ્ચે વચ્ચે સબ્જી ને હલાવતા રહો. હવે થોડું તમે તો મારી ને ચેક કરી લેવું બટાકો ચડ્યો છે કે નથી.

    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફણસી અને બટાકો ચડી જાય એટલે મસાલા કરી લેવા. મેગી મસાલા એ મેજીક, મરચાની પેસ્ટ, ધાણાજીરું અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તો રેડી છે મસ્ત મજા નું ફણસી બટાકાનું શાક જેને મેં ભાખરી સાથે સર્વ કર્યું છે.......

    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફણસી બટાકા નું શાક (Dry French beans and potato Sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruti Ankur Naik
Dhruti Ankur Naik @dhrutinaik24
પર January 17, 2021 17:52
Surat, Gujarat, India

ટિપ્પણીઓ (2)

Ankita Parmar
Ankita Parmar @cook_28590394
January 30, 2021 11:08
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફણસી બટેટા શાક બીન્સ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
  2. તલ ની ચીકી(Tal Chikki Recipe in Gujarati)
  3. ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit Chikki Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433117
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close