મેથી પૂરી (Methi Poori Recipe In Gujarati)

શિયાળામાં જ્યારે મેથી મળે ત્યારે એમ થાય કે એની જેટલી આઈટમ બનતી હોય તે બનાવીને ખાઈ લઇએ
કારણકે શિયાળા જેવી મેથી અન્ય સિઝનમાં નથી મળતી
જોકે હવે તો મેથી બારે માસ મળે છે પણ તેનો ટેસ્ટ શિયાળાની મેથી જેવો નથી હતો
મેથીની ભાજી ભાજી ની જગ્યાએ આપણે સીઝન માં જયારે મેથી ના મળતી હોય તો કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ
આજે મે તાજી મેથીની ભાજીનો ઉપયોગ કરીને મેથી પૂરી બનાવી છે જે સવારની ચા સાથે બ્રેકફાસ્ટમાં પરફેક્ટ લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ મિક્સ કરીને ઉપર જણાવ્યા મુજબના બધા મસાલા એડ કરી મોણ નાખી માપ નો લોટ બાંધવો પૂરી જેવું
- 2
15 20 મિનિટ પછી તેમાંથી મોટા લૂઆ કરી ઓ જાડી અને પાતળી નહી એવી અને મધ્યમ સાઈઝની એવી પૂરી મોટી વણી લો તેમાં ફોકની મદદથી કાણા પાડી લો તેને એકસરખી નાની વાટકીની મદદથી કટ કરી લો જેથી બધી પૂરી નો શેપ્ સરખો લાગે
- 3
આ રીતે બધી પૂરી રેડી કરી લો
- 4
કડાઈમાં તેલ ગરમ કરવા માટેમુકી ગરમ થાય એટલે મીડીયમ તાપે તળી લો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (9)