તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

jigna shah @jigna_2701
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.
#GA4
#week19
#cookpadgujrati
#cookpadindia
#pulao
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.
#GA4
#week19
#cookpadgujrati
#cookpadindia
#pulao
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને પાર બોઈલ કરી લો. શાક (ગાજર ફણસી, બટાકો, ફ્લાવર, વટાણા)ને વરાળે બાફીલો.ડુંગળી ને ટામેટા જીણા સમારીલો.
- 2
કડાઈ માં તેલ ને બટર મૂકી જીરું ને તમાલપત્ર મૂકી ડુંગળી ને ટામેટા સાંતળો
- 3
સંતળાઈ જાય પછી મિક્સ શાક એડ કરી બધા મસાલા કરવા
- 4
બધો મસાલો સારી રીતે મિક્સ થયા પછી તેમાં બાફેલાં રાઈસ એડ કરી સરસ રીતે હલાવી લેવું તૈયાર છે પુલાવ 👌😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો. Sunita Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
બટર તવા પુલાવ (Butter Tava Pulao Recipe in Gujarati)
#GA4#week19#post2#pulao#બટર_તવા_પુલાવ ( Butter Tava Pulao Recipe in Gujarati )#Mumbai_Streetstyle_Pulao મસાલેદાર અને સમૃદ્ધ સ્વાદો નો મિશ્રણ છે આ પુલાવ જે બનાવવા માં ઝડપી અને સરળ છે. તવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આનો ટેસ્ટ અલગ જ હોય છે કારણ કે આમાં બટર નો સમાવેશ કરવામાં આવે છે. જેથી પુલાવ નો દેખાવ તો રિચ લાગે છે પરંતુ સ્વાદ માં પણ એકદમ રિચ ટેસ્ટ લાગે છે. આજે મેં મુંબઈ માં લારી પર મળતાં બટર તવા પુલાવ બનાવ્યો છે. જે એકદમ સ્ટ્રીટ સ્ટાઈલ માં જ બન્યો હતો. તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Daxa Parmar -
વેજ તવા પુલાવ (Veg Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ#વેજ તવા પુલાવ#VEG TAWA PULAO 😋😋 Vaishali Thaker -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
તવા પુલાવ (Tava Pulao Recipe in Gujarati)
#GA4# Week19અમારા ઘરે વારંવાર આ પુલાવ બને છે અને નાના મોટા બધા ને બહુ ભાવે છે . Maitry shah -
કોમબીનેશ તવા પુલાવ (Combination Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19કોમબીનેશ તવા પુલાવ (રાઇસ+નુડલ્સ પુલાવ) Kinnari Joshi -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
-
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
-
-
તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#ભાતતવા પુલાવ ખાવા ની એક અલગ મજા છે બીજા બધા પુલાવ કરતા આ અલગ ટેસ્ટ હોય છે તો ચાલો આપણે બનાવીશું તવા પુલાવ . Bijal Shingala -
તવા પુલાવ(tava pulav recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia મિત્રો આપડે બધા ને પુલાવ બહુજ પ્રિય છે પણ આજ મે તવા પર બનતો મુંબઈ નો પ્રખ્યાત તવા પુલાવ બનાવ્યો છે જે તવા પર પાવ ભાજી બને છે એજ તવા પર ત્યાં પુલાવ બનાવમાં આવે જે સ્વાદ માં ખુબજ મજેદાર લાગે છે Dhara Taank -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBતવા પુલાવ એક સ્ટ્રીટ ફૂડ માં મોટેભાગે દરેકે ને મન ગમતું હોય છે. તવા પર જ બનાવવામાં આવતા પુલાવ મસ્ત છૂટટો તથા શાકભાજી પણ એક સરસ ચઢી ગયેલા છતાં ક્રન્ચી લાગે છે. Dhaval Chauhan -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439172
ટિપ્પણીઓ (5)