બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)

Henal Kothadiya _ #HENALs_Kitchen @cook_25192687
બાજરી ના થેપલા (Bajari Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બેઉ લોટ લો. ત્યારબાદ તેમાં મેથી, કોથમીર ઉમેરો. પછી આદુ, મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ મીઠું, હળદર, ધાણાજીરું, સફેદ અને કાળા તલ, તેલ નું મોણ ઉમેરો અને દૂધ ની મલાઈ ઉમેરો. ત્યારબાદ બધું મિક્સ કરો સરખું.
- 2
પાણી ધીમે ધીમે ઉમેરતા જઈ લોટ બાંધો. પછી તેને ઢાંકી ને 10 મીન રહેવા દો.
- 3
10 મિનિટ પછી લોટ ને 1 મિનિટ સુધી કસણો. ત્યારબાદ નાના લુવા બનાવી લો.
- 4
હવે સૂકો લોટ લગાવી થેપલા વણી લો.
- 5
ત્યારબાદ મીડીયમ ફ્લેમ ઉપર પેન ગરમ કરી તેમાં થેપલા સેકો. પેહલા 30 સેકન્ડ પછી સાઇડ બદલો. ત્યારબાદ બેઉ બાજુ તેલ અથવા ઘી લગાવો. સરખા સેકી લો.
- 6
ગરમ ગરમ જ સર્વ કરો. ચા જોડે. એન્જોય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19Key word: Methi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
મેથી બાજરી ના ચમચમિયા (Methi Bajari Chamchamiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Jagruti Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat -
-
-
મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
મેથી, ભાત ના મુલાયમ થેપલા#GA4#week19#methi#cookpadindia#cookpadgujratiથેપલાને એકદમ સોફ્ટ અને મુલાયમ બનાવવા માટે આ સિક્રેટ ઇન્ગ્રીડીઅન્ટ નાખવા.તો ચાલો બનાવીએ...... Hema Kamdar -
-
ઘઉં બાજરી ના ખાખરા (Wheat Bajri Khakhra Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia#CookpadTunrs6 Sneha Patel -
-
-
-
-
-
-
મેથી ના થેપલાં (Methi Thepla Recipe in Gujarati)
#GA4#methi#Week19 શિયાળામાં મેથીની ભાજી લીલીછમ મળે છે અને નાસ્તામાં થેપલાં બનતા હોય બધા ના ધરે. મેથીના-થેપલા એ હોટ ફેવરિટ હોય છે લાંબો સમય સુધી પણ રહેતા હોય છે.#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
-
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14439050
ટિપ્પણીઓ (8)