કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જલેબી (Jalebi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જલેબી (Jalebi Recipe In Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

જલેબી ભારતની ફેમસ મીઠાઈઓમાં થી એક મીઠાઈ છે. જે બહારથી કડક અને અંદરથી એકદમ જ્યુસી અને સ્વાદથી ભરેલી હોય છે. જલેબી એકલી બહુ જ સરસ લાગે છે. રબડી જોડે, દૂધ જોડે કે ઘણાં લોકો તો દહીં જલેબી પણ ખાય છે.

અમારી ઘરે મારી દિકરી ને જલેબી ખુબ જ ભાવે છે. હું દશેરા પર ફાફડા જોડે અને ઉત્તરાયણ પર ઉંધિયા જોડે ખાવા માટે અવશ્ય બનાવું છું. ઘરે પણ બહાર જેવી જ મીઠી, રસદાર અને કડક જલેબી ખુબ જ સહેલાઈથી અને ખુબ જ ઓછા સમયમાં ઘરમાં જ હોય એવાં સામાનમાંથી બનાવી શકાય છે.

જલેબી માટે કોઈ એક રેસીપી નથી. જલેબી અલગ અલગ રીતે રવા ની, મેંદાની , મગ ની દાળ ની, અડદની દાળ ની, પનીર ની, બટાકા ની જેવા વિવિધ ઘટકોથી બનતી હોય છે. આ બધા ની પોતા ની અલગ રીત અને સ્વાદ હોય છે. આજે આપડે મેંદા ના લોટ માંથી જલેબી બનાવસું. મેં આગલી રાતે પલારી આથો લાવી બનાવી છે. બહુ જ સરસ અને સ્વાદિષ્ટ એકદમ જ્યુસી જલેબી બને છે.

#Cookpad
#CookpadIndia
#Cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
  1. ખીરું બનાવવા
  2. ૩૫૦ ગ્રામ મેંદો
  3. ૧ ચમચીઘી
  4. ૧ ચપટીઓરેન્જ કલર (લોટ કે ચાસણી માં નાંખવો) ઓપ્સન્લ છે. પીળો કલર પણ યુઝ કરી શકો છો
  5. ૧ મોટી ચમચીદહીં
  6. પાણી
  7. ૧/૨ ચમચીસફેદ ઈનો
  8. ચાસણી માટે
  9. ૫૦૦ ગ્રામ ખાંડ
  10. ખાંડ ડુબે તેટલું પાણી
  11. ૧ નાની ચમચીલીંબુ નો રસ (ચાસણી માં crystallization થતાં રોકેસે)
  12. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  13. ૧૫ તાંતણાં કેસર
  14. તળવા માટે ઘી
  15. જલેબી પર સમજાવવાં માટે કેસર અને બદામ પીસ્તા ની કતરણ,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં મેંદા ના ચાણેલા લોટ માં ઘી અને દહીં નાંખી મીક્ષ કરો. હવે, હુફાંળું પાણી થોડું થોડું ઉમેરી જાડું ખીરું તૈયાર કરો. ગરમી માં આ ખીરાં માં મોટે ભાગે ૧૨-૧૩ કલાક માં આથો આવી જાય છે. જો બહુ ઠંડી હોય તો આથો આવતાં થોડી વધારે વાર લાગે છે. ખીરાં ને ઠાંકી ને ગરમ હોય તેવી જગ્યા પર આથો લાવવા મુકો.

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    જલેબી બનાવવા ની થોડી વાર પહેલાં ચાસણી તૈયાર કરી લો. એક વાસણ માં ખાંડ ડુબે એટલું પાણી લઈ ગરમ કરવા મુકો. એકતાર થાય ત્યાં સુધી ઉકાળી લો. તેમાં લીંબુ નો રસ ઉમેરી મીક્ષ કરી લો. લીંબુ નો રસ ચાસણી માં crystallization થતાં રોકેસે, અને ચીંતા ના કરસો, એનાંથી ટેસ્ટ માં કોઈ ફેર નહિં પડે. આ કરવું ખુબ જ જરુરી છે. હવે, ચાસણી ગેસ પરથી ઉતારી તેમાં તેમાં ઇલાયચી પાઉડર અને કેસર ઉમેરો, મીક્ષ કરી લો.

  3. 3

    એકદમ સરસ આથો આવી ગયો છે. (૧૬ કલાક થયા) સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એમાં ફુડ કલર ઉમેરો. મેં ઓરેન્જ કલર ઉમેર્યો છે. તમે ઇચ્છો તો પીળો કલર પણ ઉમેરી સકો છો. ચાહો તો ચાસણી માં પણ ઉમેરી સકો છો. હું ચાસણી વધે તો એનો બીજી વાનગી માં ઉપયોગ કરું છું, એટલે ચાસણીમાં કલર નથી નાંખતી. સરસ રીતે મીક્ષ કરી લો. હવે,જલેબી બનાવવાની જરા વાર પહેલાં ખીરા માં ઈનો ઉમેરો, બરોબર હલાવી ને સરસ મીક્ષ કરી લો. ઘી ગરમ કરવા મુકી દો અને જલેબી નાં ખીરાં ને એક બોટલમાં ભરી લો. મેં જલેબી પાડવા પ્લાસ્ટિકની બોટલ નો ઉપયોગ કર્યો છે.

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે, ગરમ ઘી માં જલેબી પાડો. મેં ઘરનું બનાવેલું ઘી લીધું છે. ગેસ મિડીયમ પર રાખો. ગોળ ગોળ ચકરડાં પાડો. પહેલી વાર કરતાં હસો તો શરું માં થોડી બરોબર નહિ પડે, પણ પછી ધીમે ધીમે હાથ બેસી જસે. ચકરી પાડતાં હોય એમ ગોળ ગોળ કરો, અને છેડો વચ્ચે લઈ જઈ બંધ કરો. ઘી ગરમ હસે, એટલે ધ્યાન થી પાડવી. એકદમ થીક બેટર હસે, એટલે બોટલ ને ધીમે ધીમે દબાવી બેટર બહાર લાવવું. બહુ બધું એક સામટું બહાર ના આવે એનું પણ ધ્યાન રાખવું.

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે, ઘી માં પાડેલી જલેબી ને બંને બાજુ સરસ તળાવા દો.ચાસણી ને બાજુમાં જ રાખો. જલેબી તળાય એટલે કાઢી ને તરત જ હુફાળી ચાસણી માં મુકો. જરા વાર જલેબી ને ચાસણી પી વા દો, અને પછી એને કાઢી ને ગરમ ગરમ જલેબી એન્જોય કરો. આટલા બેટરમાં થી મારે ૩૫ જેટલી મીડીયમ સાઇઝ ની જલેબી બની હતી. એકદમ કી્સ્પી અને જ્યુસી શુદ્ધ ઘી માં બનેલી જલેબી. બનાવતાં બનાવતાં ૪-૫ તો ચાખી લીધી...

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમ ગરમ જલેબી પર બદામ પીસ્તા ની કતરણ ઉમેરો અને જલેબી એન્જોય કરો.

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉંધુયા જોડે ઘરની એકદમ ચોખ્ખા ઘી માં બનાવેલી જલેબી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.

    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    જલેબી (Jalebi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર March 17, 2021 04:40
USA

ટિપ્પણીઓ (27)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h
June 18, 2021 17:12
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for જલેબી

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પોહા ઇડલી (Poha Idli Recipe in Gujarati)
  2. મેક્સિકન બીન બરિટો (Maxican bean burrito recipe in gujarati)
  3. રાજભોગ આઈસ્ક્રીમ (Rajbhog Icecream recipe in Gujarati)
  4. બન્સ (Buns Recipe In Gujarati)
  5. ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
  1. કાજુ કતલી
  2. પુલાવ (Pulao Recipe In Gujarati)
  3. ટામેટા રેડ સાલસા (Tomato Red Salsa Recipe In Gujarati)
  4. પરા ઠા (Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14447170
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close