પરા ઠા (Paratha Recipe In Gujarati)

Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ @cook_25921117
#GA4
#Week1
Paratha
#cookpadindia
#cookpadgujrati
પરોઠા
આજે મેં પરોઠા બનાવ્યા છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું
પરા ઠા (Paratha Recipe In Gujarati)
#GA4
#Week1
Paratha
#cookpadindia
#cookpadgujrati
પરોઠા
આજે મેં પરોઠા બનાવ્યા છે, જેની રેસીપી તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટમાં રવો, મરીનો ભૂકો જીરુ,મીઠું, તેલ મિક્સ કરીને લોટ બાંધી લો, દસેક મિનિટ ઢાંકીને રાખી દો
- 2
ત્યારબાદ લોટને મસળી આ રીતે ત્રિકોણાકાર ના પરોઠા બનાવો
- 3
અને ધીમા તાપે શેકી લો પરોઠા માં મીઠું અને જીરુ નાખવાથી સ્વાદમાં સારા લાગે છે અને રવો એડ કરવાથી ક્રિસ્પી થાય છે.
- 4
આ રીતે બધા જ પરોઠા તૈયાર કરો અને ગરમા ગરમ પીરસો 😋👌
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
#AM4લચ્ચા પરાઠા કોઈ પણ સબ્જી કે રાયતા સાથે ખાવાની મજા આવે છે, આજે મેં બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
નુડલ્સ (Noodles Recipe In Gujarati)
#GA4#Week2#Noodles#cookpadindia#cookpadgujrati આજે મેં નુડલ્સ બનાવ્યા છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20#soup#cookpadindia#cookpadgujrati😋 મેં આજે tomato soup બનાવ્યું છે, ખુબ જ સરસ બન્યું છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું,😋🍅🥣 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
(આલુ પૂરી)(Aalu puri recipe in Gujarati)
આ પૂરી એટલી સરસ ક્રિસ્પી થાય છે કે આપડે ચા સાથે પણ ખાઈ શકીએ છીએ મે ટ્રાય કરી છે મને તો બહુ ભાવે છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
વેજ ચીઝ પરાઠા (Veg Cheese Paratha Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#paratha jigna shah -
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
સ્પાઇસી શક્કરપારા
#goldenapron3#week12#pepperહેલો ,ફ્રેન્ડ્સ નમકીન શક્કરપારા તો બધા બનાવતા હોય છે. પણ આજે મેં સ્પાઇસી શક્કરપારા બનાવ્યા છે. બ્લેક પેપર અને બીજા મસાલા નો યુઝ કર્યો છે. આ રેસીપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week26#Bread#cookpadindia#cookpadgujratiBread pakoda 🥪🥪🥪આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે, જેની રેસિપી તમારા સાથે શેર કરું છું,😋સરસ બન્યા છે, તમે પણ જરૂર ટ્રાય કરજો 😄 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચણા ના લોટ ના ફાફડા (Chana Flour Fafda Recipe In Gujarati)
#દિવાળી નિમિત્તે આજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1#Parathaઆલુ પરોઠા એ સૌ ને પ્રિય ને સરળ ઓલ ટાઇમ ફેવરિટ વાનગી છે. Hiral Dholakia -
પંજાબી પરોઠા (Punjabi Paratha Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી પરોઠાપંજાબી શાક સાથે પંજાબી સ્ટાઈલ પરોઠા સરસ લાગે છે તો આજે મેં પંજાબી પરોઠા બનાવ્યા. Sonal Modha -
બીટ ના પરોઠા(beetroot's paratha recipe in gujarati)
#GA4#Week1મે આજે અહીં પૌષ્ટિક એવા બીટ ના પરોઠા બનાવ્યા છે જે કલરફુલ હોવા થી નાના બાળકો ને ખાવા ની ખૂબ મજા આવે છે Vk Tanna -
-
દૂધીના રસીલા મુઠીયા
#RB3#Week3#દુધી ના રસીલા મુઠીયાઆજે મેં બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
પનીર સ્ટફ બીટ પરાઠા (Paneer Beet Paratha recipe in Gujarati)
#paratha#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
કોથમરી મરચા ના થેપલા (Kothmir Marcha Na Thepla Recipe In Gujarati)
#GA4 #Week7અહીં એક હૅલ્ધી નાસ્તા ની વાનગી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Laccha Paratha Recipe In Gujarati)
#GA4#Week1#PARATHAઆજે મેં મારા પતિ માટે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા ખુબ જ સરસ બન્યા છે. charmi jobanputra -
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14743911
ટિપ્પણીઓ (3)