કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.
#GA4
#Week19

#મેથીભાજી

આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.
#GA4
#Week19

#મેથીભાજી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
4 લોકો
  • 250 ગ્રામમેથીની ભાજી
  • 1 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલસ્પૂનહળદર
  • 1 ટેબલસ્પૂનધાણાજીરું
  • 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  • 1/4 ટી સ્પૂનઅજમો
  • 1/2 ટેબલસ્પૂનહિંગ
  • 1/4 ટેબલસ્પૂનખાવાના સોડા
  • 1 ટેબલસ્પૂનખાંડ
  • 1લીંબુનો રસ
  • સ્વાદ અનુસારમીઠું
  • 400 ગ્રામઘઉંનો જાડો લોટ અથવા ચણાનો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    મેથીની ભાજીને સાફ કરીને બારીક કાપી ધોઈને લઈ લો.

    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં ભાજીને લઈ લો એમાં બધા મસાલા નાખીને મસળી લો. ઘઉંનો જાડો લોટ ઉમેરો. ખાવાના સોડા અને મોયણ નાખો.

    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ ઉમેરી પછી ભાજી સાથે જ લોટને બાંધી દો જરૂર હોય તો જ પાણી ઉમેરવું. તેલ નાખીને તેલથી લોટને મસળી લો.

    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    નાના મુઠીયાવાળી દો. અને સ્લો ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઊંધિયાના મેથીના મુઠીયા બનીને ખાવા માટે તૈયાર છે. ટમેટો કેચપ સાથે સર્વ કર્યા છે. ચાર જોડે પણ નાસ્તામાં ખાઈ શકાય છે. ઊંધિયું શાક માં પણ નાખી શકાય છે

    મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya panchal
Chhaya panchal @chhaya
પર January 21, 2021 11:05
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jigisha mistry
Jigisha mistry @Jigisandy1111
January 21, 2021 12:18
👏👏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ચકરી (Methi Chakri Recipe in Gujarati)
  2. ખારી શીંગ (Salted Shing Recipe In Gujarati)
  3. મેથી નાં ઢેબરાં (Methi na Dhebra recipe in Gujarati)(Jain)
  4. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  5. મેથી અને લસણીયો વઘારેલો રોટલો (Methi and Garlic Rotlo recipe in Gujarati)
  1. રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)
  2. મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
  3. પાઈનેપલ નુ શરબત (Pineapple Sharbat Recipe In Gujarati)
  4. પીસ પુલાવ (Peas Pulav recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14454876
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close