રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#KS
ચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે.

રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી (Richi Rose Dryfruit Chiki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#KS
ચીકી એ લોનાવાલા ની ફેમસ રેસિપી છે બધા અલગ અલગ ઘણી ચીકી બનવતા હોઈ છે તો મેં આજે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 લોકો માટે
  1. 20 ગ્રામપિસ્તા
  2. 20 ગ્રામકાજુ
  3. 20 ગ્રામબદામ
  4. 2ગુલાબ ની પાંખડી
  5. 1/3 કપગોળ
  6. 1 ચમચીઘી
  7. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક પેન માં કાજુ બદામ પિસ્તા 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરી લયે

  2. 2

    એજ પેન માં ગોળ લઈ તે થોડો ઓળગે એટલે તેમ એક ચમચી ઘી અને ચપટી બેકિંગ સોડા નાખી પાઈ તયાર કરી તેમાં ડ્રાયફ્રુટ અને ગુલાબ ની પાંખી એડ કરીયે

  3. 3

    હવે એક પ્લેટ માં સિલ્વર ફોઈલ લગાવી તેના પર ઘી થી ગ્રીસ કરી મિશ્રણ એડ કરી બરાબર ફેલાવી કાપા કરી લયે 30 મિનિટ માટે ઠંડુ કરી પીસ કરીયે

  4. 4

    તો તયાર છે રીચી રોઝ ડ્રાયફ્રુટ ચીકી. Enjoy

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes