કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai

# Walnuts
અખરોટ શાકાહારી લોકો માટે કુદરતનું વરદાન છે. જેમકે કોલેસ્ટ્રોલ ઘટાડવા, વાળ અને ત્વચા સ્વસ્થ રાખવા ,ઊંઘ મેળવવા માટે મિલાટોનિન રિલીઝ કરવામાં, હાડકા મજબુત કરવા, બાળકોને વાંચેલું જલદી યાદ રાખવામાં ,અનિદ્રાની સમસ્યા દૂર કરવા, વગેરેમાં મદદરૂપ થાય છે.
આ ઘુઘરા ને તમે નાસ્તામાં, જમણમાં કે પછી ભગવાનને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 થી 40 મિનિટ
4જણ-12નંગ આશરે
  • પુરણ માટે
  • 11/2 કપઅખરોટ પાઉડર જરા કરકરો ચાલશે
  • 2 ટેબલ સ્પૂનઘી
  • 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર
  • 21/2 ટેબલ સ્પૂનદળેલી સાકર
  • 1/4 ટી સ્પૂનઈલાયચી પાઉડર
  • 1/2 ટી સ્પૂનતજ પાઉડર
  • લોટ બાંધવા
  • 1/2 કપમેંદો
  • 13/4 ટેબલસ્પૂનઘી મોણ માટે
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે ઘી
  • લવિંગ જરૂર મુજબ ઘુઘરા પર ગાર્નીશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘુઘરા બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ અખરોટના ટુકડા લઈ મિક્સચરમાં તેનો જરા કરકરો પાઉડર કરવો.

    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં ઘી લઇ તેમાં અખરોટનો પાઉડર ઉમેરો. તેને મીડીયમ તાપે કલર બદલાય ત્યાં સુધી શેકવો. લગભગ ત્રણેક મિનિટ થશે. પછી ગેસ બંધ કરી નાખો. હવે તેમાં તજ પાઉડર, ઈલાયચી પાઉડર, કોકો પાઉડર અને દળેલી સાકર ઉમેરો.

    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ બરોબર મિક્સ કરી એક બાઉલમાં કાઢી લેવું. ઘુઘરા બનાવવા સૌ પ્રથમ મેંદો લઈ તેમાં ઘીનું મોણ નાખી બરાબર મિક્સ કરી પાણીથી પૂરી જેવો લોટ બાંધી દસ મિનિટ ઢાંકીને રહેવા દેવું. તેમાંથી નાના નાના લૂવા કરવા.

    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પૂરી વણી તેમાં તૈયાર કરેલ પુરણ ભરો. પૂરીને બંધ કરી ઘૂઘરા ની કાંગરી પાડો. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લેવા અને ઈચ્છા મુજબ ઘુઘરા પર ગાર્નિશ માટે લવિંગ ભરાવો. એક પેણીમાં ઘી લઇ તૈયાર કરેલ ઘૂઘરા ધીમા તાપે તળવા.

    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર થયેલ મીની વોલનટ કોકો ઘૂઘરાને સર્વિંગ પ્લેટમાં સજાવો. આવા સ્વાદિષ્ટ અને મનમોહક તેમજ નાના-મોટા સૌને ગમે તેવા ઘૂઘરાને ખાવાનો આનંદ માણો.

    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Uma Shah
Uma Shah @cook_27773939
પર January 26, 2021 06:54
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
February 22, 2021 14:09
unike stutafing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અખરોટ કોકો પાઉડર ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
  2. દાણા મુઠીયા નું શાક (Dana muthiya nu shak recipe in Gujarati)
  3. રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
  4. દુધિના થેપલા (Dudhi Thepla recipe in gujarati)
  5. બેઝિલ વૉલનટ પેસ્તો ટોસ્ટીઝ (Basil Walnut Pesto Toasties Recipe in Gujarati)
  1. મિકસ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
  2. અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
  3. થેપલા (Thepla Recipe In Gujarati)
  4. ટેન્ગી ચાટ કોન (Tangy Chat Cone Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14456151
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close