ફ્રાઈડપૂલાવ (Fried Pulao Recipe in Gujarati)
#GA4#week19
Clue pulao
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં પાણી લઇ તેની અંદર વટાણા નાખી તેને અધકચરા બાફી લો
- 2
પછી તેમાં હળદર અને ભાત નાખી તેને ચડી જાય ત્યાં સુધી થવા દો
- 3
પછી એક પેનમાં તેલ મૂકી તેમાં મરચાં ડુંગળી નાખી સાંતળી લો. પછી તેની ઉપર બનાવેલા ભાત નાખી તેમાં મસાલો નાખી મિક્સ કરો
- 4
ઉપરથી થોડું લીંબુ નાખી સર્વ કરો તો તૈયાર છે ફ્રાઇડ પુલાવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14460289















ટિપ્પણીઓ (8)