ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા દાણા ને કુકરમાં મીઠું અને ખાંડ નાખી બાફી લો હવે
- 2
હવે કઢાઈ માં તેલ મૂકી બધા શાક વારાફરતી તળી લો તેને એક બાજુ રહેવા દો
- 3
મુઠીયા બનાવવા હવે ઘઉંનો લોટ તથા બેસન મિક્સ કરી બધા મસાલા કરી લોટ બાંધી દો
- 4
લોટના મુઠીયા વાળી ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી તળી લો
- 5
એક કઢાઈમાં ૩ થી ૪ ચમચા તેલ મૂકી અજમો મૂકો હિંગ મૂકો હવે બાફેલા દાણા પાણી સાથે જ ઉમેરી લો તેની ઉપર બનાવેલો લીલો મસાલો ઉમેરો પછી તેની ઉપર તળેલા શાકભાજી ઉમેરો મસાલો ભભરાવી ઉપર તળેલા મુઠીયા મૂકી પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી થવા દો હવે બધુ બરાબર મિક્સ કરી ફરીથી ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર મિનિટ થવા દો હવે ઉંધીયુ બરાબર તૈયાર થઈ ગયું હશે તેના પર લીલા ધાણા લીલું લસણ ઝીણી સેવ મૂકી કોઠા ની ચટણી પૂરી તથા જલેબી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi -
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
-
લો કેલરી લીલું ઊંધિયું (Low calories green Undhiyu recipe in Gujarati)(Jain)
#CB8#Week8#chhappanbhog#Undhiyu#green#lawcalorie#winterspecial#healthy#CookpadIndia#COOKPADGUJRATI આજના સમયમાં બધા સ્વસ્થ માટે જાગૃત થઈ રહ્યાં છે. બધાને ટેસ્ટી ખાવું તો છે પણ સાથે-સાથે હેલ્ધી પણ જોઈએ છે. શિયાળાની ઋતુ હોય એટલે સરસ મજાના શાક મળતા હોય ત્યારેઉંધીયું બનાયા વગર ચાલે નહીં અને ડાયટ પણ મેનેજ કરવું હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#Week4#MS ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. જે ખાસ કરીને શિયાળામાં મોટા ભાગે બનાવવામાં આવતી એક ખાસ શાક છે, જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે . Payal Sachanandani (payal's kitchen) -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14472219
ટિપ્પણીઓ