કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

#GA4
#Week19
#Methi

#GA4
#Week19
#Methi

વધુ વાંચો

મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati)

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414

#GA4
#Week19
#Methi

#GA4
#Week19
#Methi

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3 લોકો
  • 1 ઝૂડી મેથી
  • 1મોટું રીંગણ
  • 6 ચમચીતેલ
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરું
  • 1પિંચ હિંગ
  • 1+ 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/2ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરું
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2ચમચીગરમ મસાલો
  • 1/2ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેથી અને રીંગણ ને સમારી ને બરાબર ધોઈ લેવા એક કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ,જીરૂ નાખવું અને હિંગ નાખી ગેસ ધીમો કરી દેવો

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ઘોયેલું શાક ભાજી નાખી દેવું

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરું,મીઠું,નાખી ને મિક્ષ કરી ને ધીમી આંચે ચઢવા દો

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચઢી જાય એટલે તેમાં ખાંડ અને ટામેટું નાખી ને એને પણ મિક્ષ થઈ જાય ત્યાં સુધી ઢાંકી ને રહેવા દો

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ગેસ બન્ડ કરી દેવો અને તેમાં ગરમ મસાલો નાખી ને મિક્ષ કરી લેવો

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રેડી છે મેથી રીંગણ નું શિયાળા માં ખાવાની મજા આવે એવું ટેસ્ટી શાક

    મેથી રિંગણ નું શાક (Methi Ringan Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bandhan Makwana
Bandhan Makwana @cook_20283414
પર January 24, 2021 12:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી ચકરી
  2. ગલકા નો ઓળો
  3. ફરાળી ક્રિસ્પી રીંગ
  4. સુરતી ચીઝ વેજ પરાઠા
  5. જામુન શોર્ટ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  5. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  1. મેથી ગાર્લિક સૂપ (Methi Garlic Soup Recipe In Gujarati)
  2. મેથી ટામેટા નું શાક (Methi Tomato Shak Recipe In Gujarati)
  3. મેથી મગ ની દાળ ની ભજીયા (Methi Moong Dal Bhajiya Recipe In Gujarati)
  4. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14474287
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close