ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ના મૂઠિયાં બનાવા માટે :- સૌ પ્રથમ મેથી ને ધોઈ ને ઝીણી સમારી લો. એક થાળી માં ઘઉં નો કરકરો લોટ લઈ તેમાં મેથી ની ભાજી ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, હિંગ, મરચા નો ભૂકો, અને જરૂર મુજબ ની ખાંડ ઉમેરો ત્યારબાદ.. જરૂર મુજબ તેલ નાખી લોટ બાંધી લો.
- 2
અને તેમાં થી નાના મૂઠિયાં તૈયાર કરી ને તેને ગરમ તેલ માં તળી લો.
- 3
શાક બનાવવા માટે: એક પેન તેલ લો. તેમાં હિંગ, આદુ મરચાની પેસ્ટ, ટામેટા, લીલી ડુંગળી, હળદર, મીઠું નાખી સાંતળો.
- 4
ડુંગળી અને ટામેટા ચડી જાય ત્યારબાદ તેમાં રીંગણા, વાલોળ, બટેટા, કોબીજ, વાલ, વટાણા, લીલાં ચણા નાખી બધું બરાબર મિક્સ કરો. ને અંતે ગરમ મસાલો નાખો અને બધું બરાબર હલાવો. થોડા સમય પછી તેમાં થોડું પાણી નાખી બધું શાક બરાબર ચડી જાય ત્યાં સુધી થવા દો
- 5
બધું બરાબર મિક્સ થાય પછી ગેસ બંધ કરી ને તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
-
-
-
-
રજવાડી ઉંધીયું (Rajwadi Undhiyu Recipe in Gujarati)
સ્પેશીયલ રજવાડી ઉંધીયું#KSUndhiyuPost 3 chef Nidhi Bole -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
-
ઊંધિયુ (Undhiyu recipe in Gujarati)
#ks# cookpadindia#cookpadgujratiUndhiyu (ઊંધિયું,)😋 શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે. લીલા શાકભાજી આવે એટલે ઉંધીયુ બનાવીએ. તો આજે મેં ઉંધિયું બનાવ્યું છે,😋ખુબ જ સરસ બન્યું છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSકોઇપણ ગુજરાતી ઘરમાં ઊંધિયા વગર શિયાળો પૂરો થતો નથી લગભગ બધાં જ ઘરમાં ઉંધીયુ બને છે. Amee Shaherawala -
-
More Recipes
ટિપ્પણીઓ