કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week19
ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે.

#GA4 #Week19
ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે.

વધુ વાંચો

મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week19
ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે.

#GA4 #Week19
ગુજરાતી અને તે સિવાય ના લોકો મા પણ પ્રિય હોય તેવા થેપલા,બધા જુડી જુડી રીતે બનાવે છે,મારી રીત તમને જરૂર થી ગમશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૩ કપઘઉં નો લોટ
  • ૩ ટેબલ સ્પૂનલીલાં મરચાં લસણ આદુ ની પેસ્ટ
  • ૧ કપધોઈ ને બારીક સમારેલી મેથી ની ભાજી
  • ૩ ટેબલ સ્પૂનધાણજીરુ
  • ૧ ટી સ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ નંગપાકું કેળું
  • ૩ ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કથરોટ મા બધોજ મસાલો ભેગો કરો.

    મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મસાલાને સરખી રીતે મિક્સ કરો.તેમાં લોટ ઊમેરો.

    મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રોટલી જેવો લોટ બાંધો.પાણી જરૂર મુજબ લેવું.લોટ બાંધતી વખતે તમે ૨ ટેબલ ચમચી દહીં ઉમેરી શકો છો.

    મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ ને૧૦ મિનિટ રેસ્ટ આપી થેપલા વણી, લોઢી પર શેકી બંને બાજુ તેલ લગાવી midium આંચ પર બનાવી લો.ગરમ અને ઠંડા બંને સરસ લાગે છે. સૂકી ભાજી દહીં સાથે સર્વ કરો.

    મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર January 24, 2021 16:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેથી થેપલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી ની ફરસી પૂરી (Methi Farsi Poori recipe in Gujarati)
  2. ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
  3. બટર મસાલા પાવ (Butter Masala Pav Recipe in Gujarati)
  4. વોલનટ કૂકીઝ (Walnut Cookies Recipe In Gujarati)
  5. ચોકલેટ વોલનટ કુકીઝ (Chocolate walnuts Cookies Recipe in Gujarati
  1. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  2. મેથી ના મૂઠિયા (Methi Muthiya Recipe In Gujarati)
  3. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  4. મેથી પનીર ભુરજી (Methi Paneer Bhurji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475672
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close