વોલનટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)

Ami Adhar Desai @amidhar10
#Walnuts
અખરોટ એ ખૂબ જ હેલ્થી છે આપણા શરીર માટે. મગજ જેવું આકાર રાખતું એ આપણા મગજ માટે પણ ફાયદા કારક છે. વાોલનટ હલવો ખૂબ જ સરસ લાગે છે અને સરળથી પણ બની જાય છે.
વોલનટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnuts
અખરોટ એ ખૂબ જ હેલ્થી છે આપણા શરીર માટે. મગજ જેવું આકાર રાખતું એ આપણા મગજ માટે પણ ફાયદા કારક છે. વાોલનટ હલવો ખૂબ જ સરસ લાગે છે અને સરળથી પણ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
વાોલનટ ને પહેલા મીક્ષચરમાં અધકચરો ભૂકો કરી લેવો.
- 2
પેનમાં ઘી મૂકી ભૂકાને થોડીવાર સેકી લેવું. ત્યારબાદ મિલ્ક પાઉડર ઉમેરી મીક્ષ કરી થોડીવાર સેકી લેવું.
- 3
હવે દૂધ ઉમેરી લો, હલવો થોડો ઘટ્ટ થાય પછી ખાંડ ઉમેરી લો.
- 4
હવે હલવાનો થાડો રંગ બદલાય અને ઘટ્ટ થાય, દૂધ બધું હલવા માં મીક્ષ થાય ને ગેસ બંધ કરી લેવું તો તૈયાર છે વોલનટ હવલો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14479507

ટિપ્પણીઓ (10)