પુલાવ (Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને 1/2કલાક પલાળી રાખો ત્યારબાદ તેને રાંધવા માટે મૂકો ત્યારે મીઠું અને હળદર ઉમેરો.
- 2
ત્યારબાદ એક લોયામાં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે રાઈ મુકો અને બઘા આખા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
હવે તેમાં બધા શાક વટાણા ડુંગળી લસણ કોબીજ ગાજર ઉમેરીને સાંતળો
- 4
ત્યારબાદ તેમાં રાંધેલા ભાત ઉમેરી ને બધુ બરાબર હલાવીને મિક્સ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14481909










ટિપ્પણીઓ (5)