વોલનટ સ્વીટ કોર્નં સૂપ (Walnut Sweet Corn Soup Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમકાઈ બાફેલી
  2. 1 કપઅખરોટ
  3. 1કાંદો
  4. 5-6લસણ ની કળી
  5. 1 ચમચીમિક્સ હરબ્સ
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીઓરેગાનો
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 4-5 ચમચીતેલ
  10. 2નાનાં ટુકડા બટર
  11. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં કાંદા એડ કરી ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મિક્સ હરબ્સ એડ કરી સાંતળી લો.

  2. 2

    હવે તેમાં લસણ,અખરોટ, મકાઈ નાં દાણા,મીઠું એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને 5 મિનીટ માટે ધીમી આંચ ઉપર કૂક કરી લો.

  4. 4

    હવે તેને મિક્સર જાર માં લઇ ને પીસી લો.પેન માં પ્યૂરી એડ કરી 1 કપ બાફેલી મકાઈ નું પાણી એડ કરી મરી પાઉડર એડ કરી 2 મિનીટ ઉકાળી લો.છેલ્લે તેમાં બટર એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    રેડી છે સ્વીટ કોર્નં વોલનટ સૂપ.ઉપર અખરોટ નાં ટુકડા,મકાઈ નાં દાણા ક્રીમ એડ કરી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes