કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#Week 20
Kofta
આ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે.

#GA4
#Week 20
Kofta
આ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે.

વધુ વાંચો

લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati)

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673

#GA4
#Week 20
Kofta
આ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે.

#GA4
#Week 20
Kofta
આ વાનગી માં રીયલ પંજાબી સ્વાદ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  • 250 ગ્રામપનીર
  • 3 ટેબલ સ્પૂનકોર્નફલોર
  • ડુંગળી 3 મોટી
  • લસણ 6 થી 7 કળી
  • 1/2 ઇંચઆદુ
  • 3 નંગલીલા મરચાં
  • ટામેટા 3 મોટા
  • કોથમીર
  • 50 ગ્રામકાજુ
  • આખા ગરમ મસાલા
  • 1 ચમચીજીરુ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીધના જીરુ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકસૂરી મેથી
  • ફ્રેશ ક્રીમ 2 ચમચા
  • 250 ગ્રામતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ડુંગળી ની સ્લાઈસ કરી દો.ટામેટા મોટા સમારી દો. લીલા મરચાં ઝીણાં સમારી દો. પનીર ને સારી રીતે મસળી ને તેમાં મીઠું, મરચું,લીલા મરચા,કોથમીર અને કોર્ન ફ્લોર નાખી ને મિક્સ કરો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેના લૂઓ કરી, વચ્ચે કાજુ નો ટુકડો મૂકી બોલ બનાવો.એક તળી ને જુઓ,તૂટી જતા હોય તો કોર્નફલોર ઉમેરો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રાઉન રંગ ના તળી લો.ગેસ મધ્યમ રાખી

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેન માં તેલ ગરમ કરી,જીરુ અને બધા ગરમ મસાલા નાખો.પછી તેમાં ડુંગળી ની સ્લાઇસ,આદુ લસણ નાખી ને સાંતળો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બ્રાઉન થાય ત્યારે ટામેટા અને કાજુ ઉમેરો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડીવાર સાંતળી ને ગેસ બંધ કરી દો.ઠંડુ થાય ત્યારે મિક્સરમાં માં પેસ્ટ બનાવી દો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પેન માં તેલ મૂકી જીરુ નાખો,પછી તેમાં પેસ્ટ નાખો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બરાબર સાંતળી તેલ છૂટું પડે ત્યારે,મીઠુ, મરચું,હળદર, ધાણા જીરુ પાઉડર, નાખો.કસૂરી મેથી,ગરમ મસાલો અને ક્રીમ નાખી મિક્સ કરો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    થોડું પાણી નાખી ગ્રેવી બનાવો, સર્વિંગ ડિશ માં કોફતા મૂકી ઉપર ગ્રેવી નાખી,કોથમીર,પનીર અને કાજુ થી ગાર્નિશ કરો.

    લાજવાબ પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

satnamkaur khanuja
satnamkaur khanuja @cook_sat1673
પર January 27, 2021 10:09

ટિપ્પણીઓ (3)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
March 01, 2021 15:33
Awsm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer કોફ્તા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. વોલનટ એન્ડ ડેટ્સ લોફ (Walnut Dates Loaf Recipe In Gujarati)
  2. કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
  3. વોલનટ બીટરૂટ હમસ ઈન પિટા કપ ચિપ્સ (Walnut Beetroot Hummas In Pita Cup Chips Recipe In Gujarati)
  4. વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
  5. સાઉથના ટેમ્પલ જેવો સાંભાર (South Temple Style Sambhar Recipe In Gujarati)
  1. ગાજર ફુદીનો સૂપ (Carrot mint soup Recipe in Gujarati)
  2. ગાજર બીટ રૂટ થેપલા (Carrot Beetroot Thepla Recipe in Gujarati)
  3. ખજૂર બોલ (Khajur Ball Recipe in Gujarati)
  4. ચટપટી રોટલી (Chtpati Rotli Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14490943
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close