ગાજર ફુદીનો સૂપ (Carrot mint soup Recipe in Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

વાનગીનું નામ :ગાજર ફુદીના સુપ
આ સુપ ખુબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અત્યારે શિયાળો છે તો ગાજર ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ મીઠા મળતા હોય છે આજે મેં ગાજરનો ઉપયોગ કરીને એમાં ફુદીનાની ફ્લેવર આપીને સુપ
બનાવ્યો છે
#GA4
#week20

ગાજર ફુદીનો સૂપ (Carrot mint soup Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

વાનગીનું નામ :ગાજર ફુદીના સુપ
આ સુપ ખુબ જ હેલ્ધી છે અને ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અત્યારે શિયાળો છે તો ગાજર ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ મીઠા મળતા હોય છે આજે મેં ગાજરનો ઉપયોગ કરીને એમાં ફુદીનાની ફ્લેવર આપીને સુપ
બનાવ્યો છે
#GA4
#week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25થી 30 મિનિટ
બે લોકો માટે
  1. મિડિયમ સાઈઝના લાલ ગાજર
  2. પાંચથી છ કળી લસણ
  3. 1 ટુકડોઆદુ
  4. 1મોટી ડુંગળી
  5. ૭થી ૮ ફુદીનાના પાન
  6. 1 મોટી ચમચીબટર
  7. 1 ચમચીતે લ
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 1મિડીયમ સાઈઝ નો બટાકુ
  11. 1તમાલપત્ર
  12. 1ટામેટુ સમારેલુ

રાંધવાની સૂચનાઓ

25થી 30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં બટર અને તે લઈ તેની અંદર તમાલપત્ર અને લસણની કળી સાંતળવું

  2. 2

    પછી તેની અંદર સમારેલી ડુંગળી નાખી સાંતળવી અને સમારેલું ટામેટું પણ સાંતળવું

  3. 3

    ડુંગળી સંતળાઈ જાય એટલે તેની અંદર સમારેલું ગાજર અને બટાકુ તથા ફુદીનો નાંખી મિક્સ કરવું

  4. 4

    હવે તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી હલાવી કુકર ને બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી

  5. 5

    કૂકર ઠંડું થાય એટલે તેમાંથી પાણી કાઢીને મિશ્રણને મિક્સર જારમાં પેસ્ટ બનાવી લેવી

  6. 6

    અને આપણે બાફવામાં જ પાણી નાખ્યું હોય તે રાખો

  7. 7

    હવે બનાવેલી આ પેસ્ટને પેન માં લઇ જે પાણી રાખ્યું છે એ નાખી બેથી ત્રણ મિનિટ ઉકડવા દેવું

  8. 8

    હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાઉડર નાખી મિક્સ કરવું અને સુપ ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરવું

  9. 9

    સૂપને ફુદીનાના પાન અને ગાજર થી ગાર્નીશ કરો

  10. 10

    આ સુપ ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જલ્દી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes