વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)

વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબીજને છીણી લો. હવે તેનું પાણી નિતારી લો.
- 2
હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ, ajinomoto, corn flour, મેંદો, મીઠું, સોયા સોસ નાખીને બરાબર મિક્સ કરી લો. લોટ બનાવી લો.
- 3
તેમાંથી નાના-નાના બોલ્સ બનાવી તેલ ગરમ કરીને મીડીયમ ફાસ્ટ ગેસ પર મંચુરિયન તળી લો.
- 4
હવે તૈયાર થયેલા મંચુરિયન એક તપેલીમાં તેલ ગરમ કરી આદુ-મરચા-લસણની પેસ્ટ, સમારેલું શાકભાજી સાંતળી લો. તેમાં કોન ફ્લોર અને પાણી વાળી પેસ્ટ, નાખીને બરાબર મિક્સ કરી લો.તેમાં સોયા સોસ નાખો.
- 5
હવે પનીર ને કાપીને corn flour, લાલ મરચું પાઉડર, મરી પાઉડર નાખીને મિક્સ કરી દો. તળી લો.
- 6
French fries કરેલા બટેકા ને તલી લો.
- 7
Dise karela કોબીજ,capsisum, ડુંગળી ને તેલ ના ફ્રાય કરો. તેમાં લસણ, આદું મરચા ની પેસ્ટ, 🍯 નાખી ને મિક્સ કરી લો.
- 8
નુડલ્સ બોઇલ કરો.. તેનું સ્લાઈસ કરેલું vegetables તેલ માં fry કરો. તેમાં નુડલ્સ મસાલો, સોયા સોસ, આજી નો મોટો, નીબુ નો રસ નાખી ને મિક્સ કરી લો.
- 9
Sizzling plate ગરમ કરી ને તેના પર કોબીજ ના પતા મુકો..તેના પર ફોટા મા ઉપર મુજબ મૂકી ને સર્વ કરો.ready છે. વેજ.chinesse sizzler.
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ